________________
૬. જિનહ : ૨૪૫ આજ આરામ સહીત્યું આણિવક રે, મીજી વાત ન કાઇ.” રા૦ ૧૪ [૨૧૫] એહવું સુણી વચન રાજા તણુક ફૈ, થઈ વદન વિચ્છાય, થઈ જિનહરખ ઢાલ ઈગ્યારમી રે, સહુનઇ આવી દાય. રા૦ ૧૫ [૨૧૬] સર્વગાથા ૨૧૬
કહા
કીધ,
વારવાર આપઇ કર્યું, ઉત્તર નૃપનઇ તેઠ, રહી અમેલિ મુ`ક જિમ, પાછઉ કયું ન કહેતું. રાણી નિસિ ચઉથઇ પ્રહર, પૂર્વ પરŪ સહુ જાવાનઈ થઈ જેતલઇ, રાજા ઝાલી લીધ. રાય કહુઇ, “સાંભલિ પ્રિયા, તુઝ મુઝ નેહ અપાર, એતલા દિન છાની રહી, હિવઇ મુંકુ નહી લાર. સ્યું દુખ થઈ છઈ સુઝ ભણી, હું સુંદર એકામ, રાજકાજ સ્યા કામના, તુઝ વિ[૧૦ક]ણિ સૂના ધામ. આરામસેાભા, તજી, દુખ દ્યં તુમનઇ કેમ, તુમે હ્રીયડાના હાર છઉં, તુમનઈ થાઅઉ પ્રેમ.
,,
ઢાલ ૧૨: મેાતીના ગીતની
કારણુ છઈ કાંઈક ઈંડાં સ્વામી, તિણિ આવી ન સકુ હિતકામી, સાહિમા, જાવા ઘઉનઇ સનેહી પ્રીતમ, જાવા ઘઉં જી. હિવણાં અવસર નહી રહેવાનઉ, વચન પીયાજી, સાચઉ માનઉ.’’ સા॰ ૧ [૨૨૨] રાય કહુઈ, “કારણુ કઠુિં રાણી, વિણિ કડીયાં ન ભખું અનપાણી, સા॰ મુઝ આગલિ રાખઇ સ્યું છાન, છાનઉ રાખઇ તઉ સ્નેહુ કિસ્સાનઉ,” સા ૨ [૨૨૩] “કાલ્હિ કદ્ધિસિ હું સગલું તુમનઇ, ડિવઇ તર્ક સીખ સમાપઉ અમનઇ. સા૦ મુઝ ઊપરિ જઉહિત રાખઉ છો, ઘણુંઘણું તઉ સ્યું ભાખઉ છઉં.” સા॰ ૩[૨૨૪] શ્ર્ચમ સુણિ રાજા બાલઈ વાણી, “પ્રેમપરાયણ સાંભલિ રાણી, સા કરગત ચિંતામણિ કુણુ મૂ કઇ, એ અવસર પામી કુણુ ચૂકઇ. સા૦ ૪[૨૨૫] વિષ્ણુાં કારણ કહિ મુઝ આગઇ, પ્રાણુપીયારી, જિમ હિત જાગ′,'' સા
Jain Education International
૧ [૨૧૭]
૨ [૧૮]
૩ [૨૧૯]
૪ [૨૦]
૫ [૨૨૧]
For Private & Personal Use Only
www.jainelibrary.org