________________
૨૪૪ : આરામશોભા રાસમાળા
હાલ ૧૧ : કરમપરીક્ષા કરણ કુમર ચલ્યઉ રે એહની રાય વિચારઈ રે તેહનઈ દેખિનઈ રે, “આરામસભા નહી એહ, નિશ્ચઈ કાઈક બીજી કામિની રે, દેખી ન વધઈ ને.” રાવ ૧ [૨૨] હિવઈ આરામસભા કહઈ દેવનઈ, “બાલકવિરહ અત્યંત, મુઝનઈ પીડઈ છઈ રે બાપજી રે, તે મઈ ખમ્યઉ રે ન જંત. ર૦ ૨ [૨૩] બાલકનઈ દેખું નયણેયથી રે, તિમ કરિ જિમ સુખ હેઈ,” દેવ કહઈ, “મારી સક્તઈ જઈ રે, નિજ અંગજનઈ જોઈ. ર૦ ૩ [૨૪] પિણિ તું આવે બહિનિ, ઊતાવલી રે, વિણિ ઊગમતઈ સૂર, જઉ આવિસિ સૂરજ ઊગા પછી રે, ત૬ નહી થાઉ હજૂર. ર૦ ૪ [૨૫] તેહનઉ એ પ્રત્યય તું જાણિજે રે, તુજ વેણીથી નાગ, પડિયઈ પુત્રી એક મૂઅઉ થકઉ રે, તે દિનથી તું ત્યાગ.” રા પ [૨૬] વચન પ્રમાણુકીય બ્રાહ્મણસુતા રે, સુરપ્રભાવથી તામ, તુરત જઈ બઈઠી આવાસમાં રે, સુત સૂતઉ જિણિ ધામ. રા. ૬ [૨૦૭), કેમલ હાથે બાલક સંગ્રહી રે, કીડા તાસ કરાઈ, મનની હુંસ સંપૂરણ સહુ કરી રે, સુવરાયઉ ધવરાઈ. રા૭ [૨૦] પ્યારિ દિસે બાલકનઈ માવડી રે, પાથરીયા ફલકૂલ, આણે પિતાના આરામથી રે, ગઈ નિજ ઠામ અભૂલ. ૨૦ ૮ [૨૯] પ્રાતસમઈ સુતધાત્રીથી સુથઉ રે, ૫ દીઠ નયણે, કૃત્રિમ રાણીનઈ ઈમ પૂછીયઉ રે, “મ્યું દીસઈ પ્રિયા, એહ.” રા૦ ૯ [૨૧] નૃપનઈ ભાખઈ રે રાણી કારિમી રે, “સમયેઉ મઈ આરામ, એ ફલકૂલ આણ્યા મઈ વાલહા રે, આરામથી સુત-કામ” ૨૦ ૧૦ [૨૧૧ “તઉ તું સાંપ્રતિ આણિ સુલક્ષણી રે,” નૃપનઈ કહઈ સુસનેહ, “રાત્રઈ પ્રીતમ, હું આણી સકું રે, દીસઈ નાવઈ તેહ.” રાવ ૧૧ [૨૧] આરામસભાની સગલી ચેસટા રે, દીઠી નરપતિ તામ, “પ્રાપ્રિયા એ નિશ્ચઈ માહરી રે, કુણ કરઈ તે વિણિ કામ. રા૧૨ [૨૧૩] ટલ્યઉ સંદેહ નૃપતિના મન તણઉ રે, થય પ્રમોદ અપાર, તતખિણિ ઊઠરાઉતેહના ગેહથી , ચરિત્ર ન જાણઈ નારિ. રાવ ૧૩ [૨૧૪] પ્રત આરામસભાની બહિનિનઈ રે, ઈણિ પરિભાખઈ રાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org