________________
૬. જિનહર્ષ : ૨૪૩ કૂપ ગયઉ જલ પીવા કાજ, ત્રિસીયઉ તે ન વિરાજ રે. પુ૮ [૧૮૯] પાછલિ તુમનઈ આવી મિલિસ્ટઈ, તુમ ચાલઉં, નવિ ખલિસ્થઈ રે,”પુત્ર ચાલ્યા તિહાંથી સહુ નિરખતા, પિણિ મન માહિ સચિતા રે. ૫૦ ૯ [૧૦] જેતલઈ નગર સમીપ આયા, ખબર નરેસર પાયા રે, પુત્ર પુર સિણગાર્યઉ રૂડી ભાંતી, આરામસભાની ખાંતઈ રે, પુત્ર ૧૦ [૧૧] રૂપ નિહાલ્ય અંગજ કેરઉ, રાણી રૂપ અનેરઉ રે, પુત્ર હરખસેક ઊપનઉ મન માઇ, રાજાનઈ તિણિ ઠાહઈ રે. પુ૧૧ [૧૯૨] રાજા પૂછી મધુરી વાણું, “તુઝનઈ સ્યુ થયઉ રાણી રે,” ચેટી કહઈ, “દેવીનઈ અંગઈ, દોષ થયઉ કઈ સંગઈ રે.”પુ૧૨ [૧૯૩] ખેદ ઘણઉ નિ[ક]જ ચિત્તઈ પામી, પૂછઈ ઈમ નરસ્વામી રે, પુત્ર “પ્રિયા, આરામ કિહાં નવિ દીસઈ, રહતક નિકટ નિસિદી સઈ રે.”
પુત્ર ૧૩ [૧૯૪] કૃત્રિમ આરામસભા ધારઈ, રાય ભણું કહઈ ત્યારઈ રે, રાવ “વન પાણી પીવાનઈ કાજઈ, કેડિ રહ્યઉં, બહુ સાજઈ રે. રાત્રે ૧૪ [૧લ્પ સમય આવી ઊભઉ રહિસ્યઈ, પૂરવ સભા લહિસ્યાં રે,” રાવ ઢાલ થઈ જિનહરખ એ દસમી, કરમ તણી ગતિ વિસમી રે. રાવ ૧૫ [૧૬]
સર્વગાથા ૧૯૬
દુહા વાત મિલઈ નહી સર્વથા, કાંઈ ન બસઈ મન, રાજા મન સંકિત થયઉં, એ તેહિ જ કઈ અન્ય. ૧ [૧૯૭] એ રાણું મુખ જેવતાં, નયણે ન વધઈ નેહ, આરામસભાનઉ સુખ હતઉં, રાય ન પામઈ તેહ. ૨ [૧૯૮] આંબિલીએ ભાજઈ નહી, આંબા તણું હાડ, ચવલે ઘેવર નીપજઈ, તક ગેહુની સી ચાડિ. ૩ [૧૯] મન ન મિલઈ રાજા તણઉ, નિસિદિન રહઈ ઉદાસ,
આરામસભા એ નહી, છઈ કોઈ કપટવિલાસ.” ૪ [૨૦] એક દિવસ રાજા કહઈ, “આણિ પ્રિયા, આરામ,” સ્વામી, અવસર આણિલું, પનઈ ભાઈ આમ. ૫ [૨૦૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org