________________
૨૪ર : આરામભા રાસમાળા
પલ્યકઈ તનયા નિજા, કરી પ્રસવિકાવેષ, થાપી તિહાં પ્રતિચારિકા, આવી તેનઈ દેખિ. ૧ [૧૭૭] ભાખઈ, “તેહવઉ સ્વામિની, દીસઈ નહી સરીર, રૂપ ન દીસઈ તેહવઉ, મુખ દીસઈ નહી નર.” ૨ [૧૭૮] તે વલતું તેહનઈ કહાં, “જાણું નહી કોઈ વાત, વસ્થ નહી વધુ માહરલ, ચિંત રહઈ દિનરાતિ.” ૩ [૧૭૯] તે જઈ માય ભણું કહ્યઉં, કપટણિ માતા તામ, આવી હોય પછાડતી, સુતા સૂતી જિણિ ઠામ. ૪ [૧૮] કરઈ વિલાપ આવી કરી, “હા હા મ્યું થયઉ દેવ, પુત્રીની એ સી દસા, અકસ્માત થ[૮] હેવ.” ૫ [૧૧]
ઢાલ ૧૦ : મારી સખી રે સહેલી એહની આણંદ માંહિ હતી તે પહિલી, હિવઈ દેસઈ જાણે ગહિલી રે,
પુત્રી થય એ સ્યું, રૂપ હતી તું દેવકુમારી, તેહવી ન દીસઈ સારી ૨. પુ. ૧ [૧૮૨] રતન ભણું વિધિ બેડ લગાડી, પદમિણિ નારી બિગાડી રે, પુત્ર કઈ તક નજરિ કેઈકની લાગી, વાત વેદન કઈ જાગી છે. ૫૦ ૨ [૧૮૩] રોગ પ્રસૂતિ તણુઉ કઈ જાણું, વિજ્ઞ વૈદ્ય કોઈ આણું રે, પુત્ર હું મન માહિ મને રથ કરતી, પુત્રી પહચાવિસિ ઘર તી રે. ૫૦ ૩ [૧૮] ઘર-સારૂ દેઈ ઉલાવિસિ, નૃપકુલસભા પાઈસિ રે, પુત્ર પુત્ર લેઇનઈ નિજ ઘરિ જાસ્થઈ, નૃપનઈ વાહી થાય છે. પુ. ૪ [૧૮૫] ફેક મનોરથ સહુ થયા માહરા, સૂલ થયા એ તાહરા રે,” પુત્ર તેડી વૈદ્ય કહઈ પિંડ્યાંથી, “કરઉ ઉપચાર પ્રમાણ રે.” પુત્ર ૫ [૧૬] જોઈ નાડિ તલ રોગ ન કોઈ, દેહની ચેષ્ટા જોઈ રે, પુત્ર એહનઈ ઓષધ કેઈ ન લાગઈ, તઉ કિમ વેદન ભાગઈ છે. પુત્ર ૬ [૧૭] પાડલીપુરથી રાય પઠાયા, રાણી લેવાનઈ આયા રે, પુત્ર પુત્રી આભરણે ભાઈ, મંત્રી સાથિ ચલાઈ છે. પુત્ર ૭ [૧૮૮] “વેવાહિણિ, આરામ ન દીસઈ, તે વિણિ મન કિમ હીંસઈ રે,”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org