SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. જિનહર્ષ: ૨૧ બાંટાઈ બ્રાહ્મણ સીરણી, સુગુલની ભેલી આણું, રાત્ર રાજાઘર સુત આવીય, સુત્ર પ્રગઉ જાણિ નિહાણ, રા૦ ૩ [૧૬૪] માઈ હુલાવઈ પુત્રનઈ, સુત્ર “જીવે કેડિ વરસ, ૨૦ થાજે કુલ આધાર તું,” સુત્ર ઈણિ પરિ ઘઈ આસીસ. ર૦ ૪ [૧૬] જિમજિમ દેખઈ પુત્રનઈ, સુલ તિમતિમ દિય ઉલાસ, રા. “મુઝ સરિખી નારી નહી, સુત્ર સુખ લહ્યાં વિલાસ” રાવ ૫ [૧૬] સરી ચિંતા એકદા, સુત્ર અપર માત સંઘાત. રા. ચા[૮]લી દીઠઉ આગલઈ, સુ કૂપ, પૂછઈ તે વાત. રાવ ૬ [૧૭] પહિલી કૂપ હત નહી, સુ કદી ખણાવ્યઉ એહ,” રાત્ર કહઈ તામ મલકી કરી, સુ૦ મન ઉપર લઈ નેહ. રા. ૭ [૧૬૮] “તુક આગમ જાણી કરી, સુત્ર પુત્રી, મઈ ઘર મક્ઝ, રાવ કૂપક એહ કરાવીયા, સુત્ર પાણી કેરઈ કજજ. ૨૦ ૮ [૧૬] પાણી આપ્યઉ જેઈઈ, સુટ દૂર થકી તુઝ કાજ, રા. વિસપાદિકનઈ ભઈ, સુo નૃપનારી સિરતાજ.” રાત્રે ૯ [૧૭] સરલ ચિત્ત જાણ્યઉ ખરઉ, સુત્ર માતાવચન તહત્તિ, રા. જેવઈ નીચી કૂપનઈ, સુટ નાંખી તાસ તુરત્ત રાવ ૧૦ [૧૭૧] ફૂઆમાં પડતી થકી, સુરા સમર્થઉ નાગકુમાર, રા. તુરત આવી હાથે ગ્રહી, સુ મૂકી ફૂપ મઝારિ. ૨૦ ૧૧ [૧૭૨] સુર કે તે ઊપરઈ, સુ, “મારું પાપિણિ એહ” રાત્ર આરામસભા કડઈ, “માહરી, સુટ મા મા કેપ કરેહ.” રા૦ ૧૨ [૧૭૩] સુર પાતાલભુવન કીય, સુત્ર કુપ માડિ તતકાલ, ૨૦ સુંદર સજ્યા પાથરી, સુત્ર તિહાં થાપી સુકમાલ ૨૦ ૧૩ [૧૭] વન પિણિ કે તેહનઈ. સ. કીધઉ કૂવેસ, રાક તેહની સુર સેવા કરઈ, સુટ પૂર સયલ વિસેસ ર૦ ૧૪ [૧૭૫] જેડનઈ પુન્ય પિતઈ હુવઈ, સુહ મારી ન સકઈ કઈ, રાત્ર હાલ જિનહરખ નવમી થઈ, સુવ રાગ એલાઉલ હાઈ. રાત્રે ૧૫ [૧૭] સર્વગાથા ૧૭૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy