SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ? આરામશોભા રાસમાળા પહિલી સૂઆવડિ કરાઈ રે, પુત્રી માનઈ ગેહ, લેક તણ એ નીતિ છઈ, પાલી જઈજઈ તેહ ૨.” વિ૦ ૬ [૧૫] મુગ્ધ બ્રાહ્મણ સમઝઈ નહી રે, નરપતિની જે નારિ, બાપઘરે પ્રસવઈ નહી, નવિ જાયઈ બાપનઈ બાર રે.” વિ૦ ૭ [૧૫૩) તતખિણ પિટિ છુરી ધરી, બ્રાહ્મણ કહ, “સુણિ રાય, બ્રહ્મહત્યા દેહ્યું તુનઈ, જેહથી દુરગતિમાં જાઈ રે.” વિ૦ ૮ [૧૫૪] નૃપનઈ મંત્રી વીનવઈ રે, “પૃથલ દીસઈ, મહારાય, બ્રહ્મહત્યા એ આપિસ્થઈ, પાપઈ પ્રભુ પિંડ ભરાય છે. વિ૦ ૯ [૧૫] રેણું મુંકઉ તે ભણું રે,” માન્યઉ રાય વચન, સામગ્રી સહુ સરુ કરી, મુકલાવી, હરખ્યઉ મન રે. વિ૦ ૧૦ [૧૫] કૂપ ખણાવ્યઉ બ્રાહ્મણ રે, કેડઈ નિજ ઘર માહિ, આવ્યઉ વિપ્ર વિભૂતિ રૂં, પુત્રી સ્યું અધિક ઉછાહિ રે. વિ. ૧૧ [૧૧૭] કુટિલાશય માતા મિલી રે, પુત્રી હોયડઈ ભીડી, હુત વિયેગ બહુ દહન, આજ ભાગી સગલી પીડિરે.” વિ૦ ૧૨ [૧૧૮] ઘરમાં શક્યા પાથરી રે, આરામસભાનઈ કાજિ, ઢાલ થઈ એ આઠમી, સુણિ હિવઈ કહઈ જસરાજ રે. વિ૦ [૧૫]. સર્વગાથા ૧૫૯ તે ભદ્રક જાણુઈ નહી, માતા તણઉ વિરુદ્ધ, મનમઈ જાણઈ એહવું, ધઉલઉ તેતલઉ દુદ્ધ. ૧ [૧૬૦ કપટ જાસ હાયડઈ નહી, મનમાં સરલ સભાવ, કપટ ન જાણુઈ પર તણુઉં, ન લહઈ મનની ભાવ. ૨ [૧૧] ઢાલ ૯ : ઇંઢોણું ચેરી રે એહની પૂરણ દિવસ થયા તિસઈ, સુત જાય રે, પામ્યઉ હરખ અપાર, રણું સુત જાયઉ રે, તેજ તપઈ રવિ સારિખ, સુત જાયેઉ રે, જાણે દેવકુમાર. રાવ ૧ [૧૬૨] ધવલમંગલ ગાયઈ ગેરડી, સુત્ર અવસર કેરી જાણે, રા ભુગલ લેરિ નફેરીયાં, સુઇ વાજઈ ઢેલનીસાણરાવ ૨ [૧૬૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy