________________
૬. જિનહર્ષ : ૨૩૯ તુરત પ્રાણ જાયઈ તે ખાતાં,”જહર આણ્ય તિણિ તાજઉહેતૃ૦૧૪ [૧૪] ફીણ કીધા સખર સકોમલ, ખાંડ ગલેફક્યાં ચેખી હો, સાત ઢાલ જિનહરખનિહાલઉ, અપરમાય થઈ દાખી હો. નૃ૦ ૧૫ [૧૪૧]
સર્વગાથા ૧૪૧
ખરઉ કામ કીધઉ તિણઈ, છાબ ભરી સુવિસાલ, સ્વેત વસ્ત્ર મુદ્રિત કરી, પતિ મુકયઉ તતકાલ. ૧ [૧૪૨]. વટતલ વલી સૂતઉ જઈ, દેવ હર્યઉ વિષ તાસ, તિમ હી જ ભેટયઉ રાયનઈ, પામ્યઉ વલી સાબાસ. ૨ [૧૪૩ નૃપકુલમઈ લાઘા થઈ, ચતુરાઈ વિજ્ઞાન, ગ્રામ તણું છઈ બ્રાહ્મણી, પિણિ વિદ્યાકલાનિધાન. ૩ [૧૪] વિપ્ર ઘરે આવ્યઉ ફિરી, નારીનઈ કહી વાત, તાહરી સેહ થઈ ઘણુ, ઘણું થઈ વિખ્યાત. ૪ [૧૪] તેહ વચન સુણી પાપિણી, હીયડઈ દુખ ન સમાઈ, મનમાં ચિંતા ઊપની, “અહલી જાઈ ઉપાઈ.” ૫ [૧૬]
ઢાળ ૮: માંનાં દરજણના ગીતની ગર્ભવતી તેહનઈ સુણી રે, વિપ્રવધૂ તિણિ કાજ, વિષમિશ્રિત કાંઈક કર્યઉં, મૂક્યઉ વલી તિહાં બ્રિજરાજ રે. વિપ્રીની જે, વાત રે સાવધાની હો, ધન્ય ધન્ય રે અંતરમલ સલા . આ ૧ [૧૪] સીખ દીધી વલી એવી રે, “પુત્રી ત્યાજ્ય નાહ, થાઈ પ્રસૂતિ આપણુ ઘરે, તઉ વાધઈ મનઉછાહ રે. વિ૦ ૨ [૧૪૮] તુમ સાથઈ મુંકઈ નહી રે, તઉ થાળે હસીયાર, બ્રહ્મતેજ દેખાલિ, કરિ બ્રાહ્મણ-આચાર રે.” વિ૦ ૩ [૧૪] ચાલ્યઉ બ્રાહ્મણ ઘર થકી રે, વલી હરીયઉ વિષ દેવ, તિણિ હી જ પરિ સભા થઈ, વિપ્ર કહઈ, “સાંભલિ નરદેવ રે. વિ૦૪૧૫૦] મુકલાવઉ પુત્રી ભણું રે, છઈ પ્રસૂતન કામ, માતા સૂવાવડિ કરઈ, લે જાયે પછઈ નિજ ધામ રે. વિ. ૫ [૧૫૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org