SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ : આરામભા રાસમાળા [31] ઢાલ ૭: કઈ ભૂલઉ મન સમઝાવઈ રે [૬] એહની. રાગ સેરઠ નૃપ દેખી ખુસી થઈ રહ્યું છે, ભલઈ પધાર્યા, બસઉ આસણુ, બલઈ મીઠી વાણી . નૃ૦ ૧૧૨૭] બઈઠલ રાય, આગલિ રે બઈઠી, આરામસભા કર જોડી છે, “તાત તુમ્હાર ભેટ લ્યાવ્ય છઈ, તે જેવઉનઈ છેડી હ.” – ૨ [૧૨૮] રાજાવચન સુણીનઈ રાણી, તતખિણુ કુંભ ઊઘાડરાઉ હે, ગંધ સુગંધ પ્રગટ થઈ ઘટથી, દેવસગતિ દેખાય છે.” નૃ૦ ૩ [૧૨૯] અમૃતફલ સારીખ સખરા, મોટા મોદક દીઠા છે, દેવ ભણી પિણિ મિલિવા દુર્લભ, મનનઈ ગમતા મીઠા હે. નૃ૦ ૪ [૧૩] રાજા દેખી વિસ્મય પામ્યઉં, રાણીનઈ ઈમ ભાખઈ છે, એકેક રાણનઈ મુંક, જિમ તે માદક ચાખઈ છે.” મૃ. ૫ [૧૩૧] એકેકઉ સગલી રાણીનઈ, મોદક ઘરિ પઉહઉચાઉ હો, સ્વાદુવંત તે ભક્ષણ કીધઉ, સહુનઈ હરખ ઉપાયઉ હે.” ૦ ૬ [૧૩૨] જેવઉ એ વિજ્ઞાન અપૂરવ, આરામસભાની માનઉ હે, સ્વર્ગ તણું ફલ જિણે હરાવ્યા, ગુણ ન રહઈ છાની છે. નૃ૦ ૭ [૧૩૩] સહુ અંતેઉરમાં જસ જેહનઉ, ભલઉ ભલઉ બેલાણુઉ હે, હરખી મનમઈ આરામસભા, રાજ હેજ ભરાણુઉ હે. – ૮ [૧૩૪] અગ્નિસર્મા રાજાનઈ ભાઈ, વિનય કરી સિર નામી હે, “માહરઈ ઘરિ મુઝ પુત્રી મુંકG, મિલઈ માઈનઈ સ્વામી છે. નૃ૦ ૯ [૧૩૫] ઘણા દિવસ હુઆ છોઈ મિલીયાં, માય ભણું ઊમાહઉ હે, ચાતક જિમ ચાહઈ જલધરનઈ, તિમ ચાહઈ, થઈ લાહઉ હે.” ૧૦ [૧૩૬] રાય કહઈ, “સાંજલિ ભટ ભેલા, નૃપઘરિરીતિ ન જાણુઈ હે, પની રાણી સૂર્ય ન દેખઈ, હુંસ કિસી મન આઈ હે.” ૦ ૧૧ [૧૩૭] બ્રાહ્મણ ચાલ્યઉ સીખ કરીનઈ, વાત કહી નારીનઈ હે, “સહુ રાણીનઈ મોદક મુંક્યા, જસ તુઝ થયઉ અપારી હે.” મૃ. ૧૨ ૧૩૮] પાપિણિ મન માહઈ ઈમ ચિંતઈ, “માહરઉ કારજ ન થયઉ હો, સપ્રભાવ વિષ નહી, એ ખેટલ, મેદિક માંહે સમયઉ હે. નૃ૦ ૧૩ [૧૩૯] [ક] કરૂ પકવાન ફિરીનઈ બીજઉ, વિષ ઘાતું માહિં ઝાઝ? હા, નઈ મેઇક તો, “બાહર કાઢ૧૩ [૧૩૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy