________________
૬, જિનહર્ષ : ૨૩૭
૧૦ [૧૧૮]
૧૧ [૧૧૮]
વિષમિશ્રિત સિંહ કેસરા લે જાઈ, મ્હા સઉકિ માતા પાપિ એ સાપણું સમાન, મૂક્યઉ નાહ આપણુઉ દેઈ ઘણુઉ માન. મહા મુઝ વિદ્યમાન છતાં મારઈ કુણ તાસ, માહરઈ પુત્રી સમાન પૂરૂં તેહની આસ” હા. એહવું ચિત ચીંતવીનઈ સંબલ સહુ લેય, સાનિધિકારી તે જાણઈ સગલઉ બેય. હા તિણિ હી જ કુંભ માટે ઘાત્યા લેઈ અન્ય, અમૃત સમાન સ્વાદ ખાસ્યઈ નર ધન્ય, હા મેદક ત્રિક માહે એહવા ના હેઈ, દેવ કીધા તેહ માહે અચરજ કે ઈ. હાવ ઉંઘ લેઈ વિપ્ર જાગ્યઉ રાજદ્વારઈ જાઈ, પિલીયાનઈ વાત કહી સહુ સમઝાઈ, હા ઢાલ છઠી પૂરી થઈ સુણઉ નરનારિ, પુન્ય રાખઈ કહઈ જિનહરખ વિચારી. મહા
સર્વગાથા ૧૨૧
૧૨ [૧૨]
૧૩ [૧૨૧]
૧ [૧૨]
૨ [૧૨૩]
પ્રતીહારઈ જાઈ કહ્યઉ, રાજાનઈ તિણિ વાર, “આવા દે બ્રાહ્મણ ભણી,” આવ્યઉ નૃપ-દરબાર. આવીનઈ રાજા ભણી, દીધી તિણિ આસીસ, બઈઠ આદર સ્યું તદા, આસણુ દત્ત અવનીસ. ઘટ રાજા આગલિ ધર્ય, પૂછયઉ કુશલકલ્યાણ,
સુપસાયઈ મહારાયનઈ, કુશલ પુન્ય પરમાણ.” નારીવચન સહુ કહ્યા, આરામસભાનઈ ગેહ, રાયઈ ઘટ પઉહઉચાવીયલ, “તુઝ માં મૂક્યઉ એહ.” વસ્ત્ર અલંકારોં કરી, કીધી બહુ સતકાર, રાણીનઈ ઘરિ આવીયઉ, નૃપ ઊઠી તિણિ વાર,
૩ [૧૨]
૪ [૧૨૫]
૫ [૧૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org