________________
૩ [૧૧૧]
૪ [૧૧]
૫ [૧૧૩]
૨૩૬ : આરામશોભા રાસમાળા સારી પ્યારી હૂંડી આપું તેહનઈ જાઈ. હા, તાહરઉ જસ વાધઈ જિમ માહરઉ વાધઈ વાન, રાયપરિવાર રીઝઈ દેખી પકવાન.” મહાવ માદક બણયા સિંહ કેસરા પ્રધાન, રૂડારૂડા દ્રવ્ય મેલી મારવાનઉ ધ્યાન. મહા માહે વિખ ઘાતીયઉ ન જાણઈ જિમ કોઈ,
એહ ખાધાં પ્રાણ જાસ્થઈ,” હરખિત હોઈ. મહા કેરઉ એક આણી કુંભ માંહિ ઘાત્યા તેહ, નાહનઈ પયંપઈ એમ આણી ઘણુઉ નેહ, હા મારી વચન તમે માનિજ પ્રમાણ, જાઈનઈ બાઈનઈ કાજ કહિયે, સુજાણ. મહા પુત્રી, એતલે લાડૂઓ મૂક્યા છઈ તાહરી માઈ, બીજાનઈ મ દેજે બાઈ, પિતઈ તું હી જ ખાઈ, સ્વા જેહવા તેહવા લાડૂઆ એ નાઈ કેનઈ દાઈ, રાજકુલ માંહિ માહરી હસી નવિ થાઈ. મહા ગામડાના વાસી માંહઈ કેહઉ વિગન્યાન, સહુકે ઈમ કહિસ્યઈ રહિસ્ય નહી મારી માન.” મહા કુટિલ પ્રણામ તેહનઉ જાણુઈ નહી વિપ્ર, ઘડઈ મુદ્રા દેઈ લેઈ ચાલ્યઉ તિહાં થકી ખિમ, મ્યા. સૂયઈ તિહાં આપણુઈ એસીસઈ ધ[ક]રઈ કુંભ, વાટ માટે ચલ્યઉ જાયઈ જવતઉ અચંભ, હા નગર સમીપ આવ્યઉ અનુક્રમિ તેહ, પરિશાંત થયઉ જાણી રવિ તાપ્ય દેહ. હા, વડવૃક્ષ દેખી છાયા સીતલ નિહાલી, તેહનઈ હેઠઈ આવી બઈઠઉ વિપ્ર સુકમાલ, ડા, નયણાં માહે નીંદ આવી સૂતઉ બ્રિજરાજ, નાગદેવ જાત જાણ્યઉ પુત્રી કેરઈ કાજ. મહા “આરામભાઈ કાજિ મારિવા ઉપાય,
૬ [૧૧]
૭ [૧૧૫]
૮ [૧૧૬]
૯ [૧૧૭].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org