SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. જિનહર્ષ : ૨૩૫ મારૂં તે કન્યા ભણી ર” પતિનઈ કહઈ બેલાઈ. પુ. ૧૫ [૧૨] “સ્વામી કાંઈક ખૂંખડી રે, આરામભાઈ કાજિ, પુત્ર મૂકG.” ઢાલ થઈ પાંચમી રે, સુણ9 જિનહરખ સમાજ. પુ૧૬ [૧૦૩] સર્વગાથા ૧૦૩ ફ્રિહા મુંલાવ્યા બહુ દિન થયા, બાઈનઈ મેરા કેત, મહી નહી ચાતારિણી, ઈમ કિમ લાજ રહેત. ૧ [૧૪] બેટી જઉ સુખિણું હવઇ, ઉહી કરઈ પીહરની આસ, નિજ ઘર સારૂં મોકલઉ, જિમ પામઉ સાબાસ” ૨ [૧૦] બ્રાહ્મણ કહઈ, “રે બ્રાહ્મણી, વાત કહી તઈ વાહ, કરઈ કપૂરે કઉગલા, તેડનઈ સી પરવાહ. ૩ [૧૬] આપણુ તાણી કીજીયઈ, [ખ] તેહનઈ નાવઈ દાઈ, નિબલઉ સબલાનઈ કરઈ, આટારેહણ જાઈ. ૪ [૧૭] જેહવઉ-તેહવઉ તેહનઈ, વસ્તુ મેકલીયઈ કાઈ, આંખ્યાલ આવઈ નહી. સાહ9 હાસી થઈ.” ૫ [૧૦૮] હાલ ૬ઃ નW ગઈ નથે ગઈ જાણઈ રે બલાઈ, આવઈ લઉ કેસરીયઉ મારૂ વ્યાવઈ લઉ ઘડાઈ, હાંરા હે કેસરી લાલ ન દે ઘડાઈ એહની ભટ્ટણી કહઈ, “ર ભટ્ટ, સમઝિ ન કાઈ, ઈમ કુપણાઈ કરતાં સભા કિમ થાઈ, માહરા હે વાહેસર નાહ, વચન સુણઉ,” હિયા માહે પાલી મુખ દીવાલી દેખાઈ, નારીના તઉ અવગુણ કિઈ ન લખાઈ. હા, ૧ [૧૯] આગ્રહ દેખીનઈ વિપ્ર ચિંતઈ ચિત્ત માંહિ, સઉકિ પુત્રી તઉ એહનઉ Àષ દીસઈ નાંહિ, મહાહેત પાખઈ એતલઉ ન આગ્રહ કરાઇ, પુત્રી કરી ત્રેવડઈ છઈ જિમ સગી માઈ.” હા. ૨ [૧૧૦] બ્રાહ્મણ કહઈ, “રે ત તું કાંઈક નીપાઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy