________________
૨૩૪ : આરામાલા રાસમાળા
૬ [૩]
૭ [૪]
નગર સમીપ આવીયા રૅ, વિદ્યુતપ્રભા સ્યું રાય, પુ॰ પુર સમસ્ત સેાભા દીયઉ રે, સુરપુર સાહ દિખાય. પુ૦ રાણી સુ` રાજા હિવઇ રે, કિધઉ નગરપ્રવેસ, પુ૦ તિણિ ખિણિ મિલીયા જોઇવા રે, નરનારી સુવિસેસ. પુ॰ “પૂર્વકૃત ધર્મપ્રભાવથી રે, એઠુવી રાણી રાય, પુ॰ પામી ઇંદ્રાણી જિસી રે, ધર્મ કરઉ ચિત લાય. પુ॰ ધન્ય રાજા ધરણી તલઇ રે, એડુવઉ પુન્ય વિસેખ, પુ પામી નારી પમિની રે, ધર્મ તણા ફૂલ દેંખિ. પુ॰ [પક] ભાગવિસ્યઇ સુખ એહુ સુ' રે, ધનધન એ રાજાન, એહવી નારી ત્રિલોકમાં રે, નહી કોઈ રૂપનિધાન પુ૦ ખીજી રાણી બાપડી રે, થાસ્યઈ હિવઇ નિરાસ, પુ॰ માન સહુનઉ ખાસિસ્યઇ રે, સહુનઇ કરિસ્યઇ હાસિ.” પુ॰ આકાસÙ વન દેખિનઇ રે, ઇણ પરિ ખેલઈ બાલ, પુ૦ આમ્રનારંગલ રૂડા ફ્, દાડિમ દ્વાખ રખ઼ાલ. પુ૦ કૌતક ઊપાવઇ રહ્યઉ રે, આકાસÙ આરામ, પુ૦ એહુના ફૂલ જઉ પામીયઇ રે, તઉ વારૂ થાઇ કામ ” પુ સાંભલતા ઇમ દાંપતી રે, શ્રવણે વિવિધ સંલાપ, પુ૦ પરમ પ્રીતિ સ્યુ આવીયા રે, સસભૂમિ ગૃહ આપ. પુ૦ દેવપ્રભાવÛ થિર રહ્યઉ રે, ઘર ઊપર આરામ, પુ॰ ધર્મ ક્રીયઉ પરભવ ઇલ્યુઇ રે, જેવઉ ફુલ અ અભિરામ. પુ વિવિધ લીલા સુખ ભેગઇ રે, આરામસેાભા યું. રાય, ૫૦ કાલ જાત જાણુઇ નહી હૈ, ભાગી રહ્યઉ લપટાઇ. પુ॰ હિવઇ અગ્નિસર્મ-બ્રાહ્મણપ્રિયા રે, પુત્રી આવી તાસ, પુ॰ અનુક્રમ ચેાવન પામીયઉ રે, રૂપકલા-ગુણુ-વાસ. પુ॰ તેહની માતા ચીંતઇ રે, આરામસેાભા મૃત હાઈ, પુ॰ તેહના ગુણ સુ' મેહીયઉ રે, પરશુઇ એઠુનઇ જોઇ. પુ૦ ૧૪ [૧૰૧] સેકિ માઇ મન ચીંતઇ રે, “તઉ કરું કેાઈ ઉપાઇ, પુ॰
૮ [૫]
૯ [૬]
૧૦ [૭]
૧૧ [૮]
૧૨ [૯]
૧૩ [૧૦૦]
Jain Education International
For Private & Personal Use Only
પુ॰
૨ [૮]
૩ [૯૦]
૪ [૧]
૫ [૨]
www.jainelibrary.org