________________
૬. જિનહષ : ૨૩૩ ઉત્તમ નર દેખી કરી રે કાંઈ, બ્રાહ્મણ દીધ આસીસ રે, આસણબઈસણ આપીએઉ રે કાંઈ, બઈઠઉ ધરીય જગીસ રે. મ૦ ૧૩ [૩૮] “દેવ સુણ” મુહુત કહઈ રે કઈ, “વયણ [ખ] એક મુઝ રે, જિતસવ્વ નૃપનઈ તાહરી રે કાંઈ, દે કન્યા કહું તુઝ રે.” મ૦ ૧૪ [ ૭૯] કહઈ બ્રાહ્મણ, “એ માહરા રે કાંઈ, નૃપાધીન છઈ પ્રાણ રે, કન્યાનઉ કહિવઉ કિસ્યું રે કાંઈ, પ્રભુ આગલિ ધરૂં આણ રે. મ. ૧૫ [૮] ભાગ્ય ફલ્યઉ પુત્રી તણુઉ રે કાંઈ, માહર જાગ્યઉ ભાગ ૨,” કહઈ જિનહરખ ચઉથી થઈ રે કાંઇ, ઢાલ અણુઉ ધરી રાગ રે. મ. ૧૬ [૮]
સર્વગાથા ૮૧
૧ [૨]
૨ [૩]
૩ [૮૪]
૪ [૮૫]
સાઈલ નિજ પુત્રિકા,દ્વિજનઈ કહઈ મંત્રીસ, મુંહુંતા સાથઈ આવીયઉ, ભેડયઉ તિણિ અવનીસ. આશીર્વાદ દેઈ કરી, બઈઠ આસણ દત્ત, સહુ વાત મૂહું તઈ કહી, બ્રાહ્મણ જેહ ઉગત્ત. કાલવિલંબ ન સહી સકઈ, આતુર થયઉ નરનાહ, પરિણી બ્રાહ્મણપુત્રિકા, કરી ગાંધર્વવીવાહ. ઊંચઉ ઈણિ ઊપરિ સદા, સહઈ અધિક આરામ, દીધઉ રાજા તેહનઉ, આરામસભા નામ. “માહર એ સુતરઉ થયઉ, હું નૃપ એ મસકીન, તઉ મનમઈ સ્યું જાણિસઈ, એ સ્યું સગપણ કીન.” બાર ગામ રાજા દીયા, સસરાનઈ તિણિ વાર, રાય વિસર્યઉ માન ચું, કરી એહવઉ ઉપગાર.
ઢાલ ૫ મહિદી રંગ લાગવે એની કુંજરબંધ આરોપિનઈ રે, રાણું નઈ રાજાન, પુન્ય નિહાલિયે, પુન્યઈ ફલઈ મનની આસ, પુત્ર રાયરાણીનઈ ઊપરઈ રે, સેહઈ રે આરામ પ્રધાન. પુ
૫ [૨]
૬ [૪૭]
૧ [૮૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org