SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. જિનહર્ષ : ૨૦૭ નારીનઈ મારઈ નહી, ઘણી પડઈ જઉ ચૂક. ૧ [૩૭] મુઝ ઊપરિ કરુણું કરી, આપઉ નિર્ભય-દાન, દેસ એનઉ કે નહી, માય દીય એ માન.” ૨ [૩૮] રાય કહઈ, “એ નારિનઉ, જુગત કર્નાન કાન, મુકી તુઝ વચનઈ કરી, તે મુઝ જીવ સમાન.” ૩ [૩૯] નરનાયક નિજ નર ભણી, દીધઉ ઈમ આદેસ, “બાર ગામ લ્યઉ અપહરી, બ્રાહ્મણના સુવિએસ. ૪ [૨૪૦] કાઢઉ માહરા દેસથી, પાપિણિ તેની નારિ, હોઠ કાન નઈ નાસિકા, છેદે વચન વિચારી.” ૫ [૨૪૧] ઢાલ ૧૩ઃ ઘરિ આવવું જ બઉ મેરીયલ એહની હિવ જનની જનક ટૂંકાવીયા, રાણ રાજાનઈ પાસિ, ઘઉ ભેદ્ય ચંદનરૂ, કરઈ સુરભ કુડારનઉ આસ, હિ૦૧ [૨૪૨] રાજારાણું સુખ ભગવઈ, બેન જાણે એક પ્રાણ, સંવચ્છર જઈ દિવસ સમઉ, દિન જાય[૧૧] ઘડી-પ્રમાણ. હિ૦ ૨ [૨૪૩] વાછડીયાં મેલઉ વાલહ૩, સુખ માહિ ગમઈ ઈમ કાલ, કેટલાક દિન મ વલીયા, નિજ પરજાઉ પ્રતિપાલ. હિ૦ ૩ [૨૪૪] નૃપ પાસઈ બઈડી અન્યદા, નૃપપત્ની અવસર એણઈ, “આપણ પહિલી દુખીયા થઈ, હિવઈ સુખીયા થયા કેણઈ. હિ૦ ૪ [૨૪] થયઉ એ વિપાક કિ | કર્મન ૩, પૂજઈ તે વિરતાત, અતિસય જ્ઞાની આવઈ કિનઈ, તઉ ભાજી જઈ મનબ્રાંત” હિ૦ ૫ [૨૪] ૫ ભાખઈ, “જઉ એડવ હુવઈ, તઉ વારૂ થાઈ, રાણી,” બે વાત કરઈ જેતલઈ મિલી, વનપાલ આવી કઈ વાણી. હિ૦ ૬ [૪૭] “મહારાય સુણ મુખ વીનતી, ચંદનવન ના મ ઉદ્યાન, ચઉનાણી મુનીવર આવીયા, છત્રીસ ગુણે સુપ્રધાન ડિ૦ ૭ [૪૮]. પંચસય મુનિવર સ્યુ પરિવર્યા, નખેચ પૂજિત પાય, વરચંદ્રસૂરીસ્વર ગુણ, દડવઈ નહી જે બટકાવ હિ૦ ૮ [૨૪] પંચ મહાવ્રત જે સૂધા ધઈ, પંચ કિરિયા દૂઈ ટાલઇ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy