________________
૬. જિનહર્ષ : ૨૩૧ ગયુત નિસિ આવઈ ઘરિ કન્યા, ઉપરિ આરામ વિરાજઇ ધન્યા.
સ૦ ૮ [૫૫] “જન કરિ બેટી” કહઈ માતા, “ભૂખ નથી મુઝાઈ છઈ સાતા,” સત્ર રજિની પછિમ પાઉડરઈ જાગી, ચારણ ચિંતા સહુ ભાગી.
I સ૯ [૫૬] દિનદિન ઈમ બ્રાહ્મણની પુત્રી, બે ચારી આવઈ ગુણવંત્રી, સત્ર આરામતલ સૂતી એક દીસઈ, સીતલ છાયા દેખી જગીસઈ.
સ. ૧૦ [૫૭] દિગયાત્રા કરી નૃપ તિહાં આયઉં, પાડલીપુરપતિ તિહાં સુખ પાઉ, સત્ર આંબાતલ સિહાંસણ થાપી, બઈઠઉ રાજા મહાપ્રતાપી સ. ૧૧ [૫૮] જિતસત્રુ નૃ૫ કેરઈ દેસાઈ, ગજ અસ્વકરમાદિક સુવિસે સઈ, સત્ર બાંધ્યા તરસાખાઈ લેઈ, છાયા બેઠા સૂતા કેઈ. સ. ૧૨ ૫૯]. કટક તણઈ કેલાહલ જાગી, “એ કુણ રાય” વિચારણુ લાગી, સત્ર એ જિનહરખ ઢાલ થઈ ત્રીજી, સુણતાં વાત મ કરિયે બીજી.
સ૧૩ [૬૦] સર્વગાથા ૬૦
૧ [૧]
૨ [૨]
કુંજર આદિક દેખિનઈ, નાઠી ગાઈ તુરત્ત, દીઠી જાતી ગલી, ચિંતઈ કન્યા ચિત્ત. વાલું ધેનુ જઈ કરી,” ઉચ્છક દઉડી તામ, અસ્વાદિક લેઈ સહુ, થયઉ કેડઈ આરામ. દેખી મન માહે થયઉં, નરનાયક સંબ્રાંત, નિજ મંત્રી સરનઈ કહઈ, “એ સ્વઉ કહિ વૃતાંત.” મંત્રી કહઈ, “નૃપ સાંભલઉં, અચરજવાલી વાત, એ પ્રભાવ છઈ એનઉ, નહી ત વન કિમ જાત.” સચિવ કહઈ, “હે બાલિકા, વલિ પાછી મત જાઈ, અહે જઈનઈ વાલિમ્યું, તાહરી સગલી ગાઈ '
૩ [૬૩]
૪ [૪] ૫ [૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org