________________
૨૩૦ : આરામભા રાસમાળા સગલે હી જોયઉ ફિરી, આગલિ પાછલિ તાસ, ક્યાંહી અહિ દીઠઉ નહી, વલીયા થઈ નિરાસ.
૪ [૪૬] કહઈ કન્યા હિવઈ નાગનઈ, “ની સરિ સંકા મેહી, ગયા સગલા હી ગારુડી, નિજ ઈચ્છાયઇ બેલિ” ૫ [૪૭] ઢાલ ૩ઃ મઈ બુઢરાકું ખીર પકાઇ, ઝારિ ચલ્યઉ લપટ દઈ, માર્યઉ
મરણ ગયઉ બુઢર૩, દઈ માર્યઉ મરણ ગયઉં, એહની. દેવ પ્રગટ થઈ ઈણિ પરિ ભાઈ, “ધન ધન તું બાલા ગુણવંતી, સરણ આય૩ મુઝનઈ તઈ રાખ્યઉં,
સરણ આયઉ મુઝનઈ તઈ રાખ્યઉં, સરણ આયઉ. આ તારક સત્વ અધિક મઈ દીઠ, તુઝ દેખી કાયા ઉલસંતી. સર૦ ૧ [૪૮] તુઝ ઉપગાર હિવે હું તૂઠ૬, માગિ માગિ વર જે તુઝ ભાવઈ,” સ કહઈ કન્યા, “સુર જઉ તું તૂઠઉ, તઉ કરિ એક વચન દાઈ આવઈ.
સત્ર ૨ [૪૯] ઘર્મબાધાઈ ગાઈ ચરાઉં, ઘમબાધા ટાલઉ સુખ પાઉં', સ0 “મુગધા એ માગઈ મુઝ પાસઈ, છાયા એહનઈ કરું ઉલાસઈ સ૦ ૩ [૫૦] જીવિતદાન દીયઉ ઈણિ મુઝનઈ, એ મેટી ઉપગારણિ બાલા,” સ0 ઈમ ચતવી તિણિ ઊપરિકીધઉ, મહારામ ફલકૂલ રસાલા. સ૦ ૪ [૫૧] સઘન સુસીતલ જેહની છાયા, ખટ રિતુના જેહમઈ સુખ પાયા, સ0 જેહની ગંધ સુગંધ સુહાવઈ, સૂરજકર જેહમઈ નવિ આવઈ
સર પ [૫૨] દેવ કહઈ, “સાંભલિ તું પુત્રી, બUસિસિ જાઈસિ તું જિણિ ઠાઈ, સત્ર તિહાંતિહાં એ આરામ સહીસ્યું, તાહરઈ સાથિ હુસ્મઈ સુખકામઈ.
સ. ૬ [૫૩] દુખ આવ્યઈ સમરે તું પુત્રી, પ્રતક્ષ થઈ તાહરા દુખ ટાલિસિ” સ. ઈમ કહી તેહ થયઉ અદમ્ય સુર, અમૃતફલ આસ્વાદઈ અનિસિ.
સવ ૭ [૧૪] તૃષ્ણા ક્ષુધા ન લાગઇ તેનઈ, દુખ સ્વઉ [૩ખ] સુરત જેહનઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org