SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. જિનહર્ષ : ૨૨૯ બાર વરસની તે થઈ રે, ભગવતી ઈમ કલેસ રે, ગુરુ એક દિવસ ગો ચારિવા રે, ગઈ વન બાલીસ રે. ગુરુ ૭ [૩૪] ગાઈ ચરઈ છઈ તિહાં રહી રે, સૂતી ઘાસ મઝારિ રે, ગુ. નિદ્રા આવી તેહનઈ રે, તિણિ અવસર તિણિ વાર રે. ગુ. ૮ [૩૫] રક્તનયણુ કાલ ઘણું રે, મેટી કાય કરાલ રે, ગુરુ કન્યા પાસિ ઊતાવલઉ રે, આવ્યઉ અહિ તતકાલ રે. ગુરુ ૯ [૩૬] નાગકુમાર અધિષ્ઠીય રે, દેહ મનુષ્યની વાણિ રે, ગુરુ હલઈ તાસ ઉઠાડિનઈ રે, કઈ રાખેવા પ્રાણ રે. ગુ. ૧૦ [૩૭] અતિભયથી હું બીહત રે, સરણુઈ આવ્યઉ તુઝ રે, ગુરુ પાપી પૂઠઈ ગારુડી રે, આવઈ ગ્રહિવા મુઝ રે. ગુ. ૧૧ [૩૮] હે વછે, સુરસક્તિથી રે, મંત્રસક્તિ નહી પાર રે, ગુરુ તે ઊલંધી નવિ સકું રે, સાંભલિ તું સુવિચાર રે. ગુ. ૧૨ [૩૯] કરંડ માંહિ મુઝ ઘાલિસ્થઈ રે, તે પાપી તતકાલ રે, ગુરુ નિજ અંકઈ ધરિ મુખ ભણી રે, ઢાંકિ વસ્ત્ર મ્યું બાલ રે.” ગુ. ૧૩ [૪૦] તિણિ કન્યા તિમહી જ કી અઉ રે, નિજ મન કરી નિસંક રે, ગુ રાખ્યક તેહ ભુજંગનઈ રે, યતન કરી નિજ અંક ૨. ગુ૦ ૧૪ [૪૧] અહિ કેડઈ તે ગારુડી રે, આવ્યા તેહનઈ પાસિ રે, ગુરુ બીજી ઢાલ સુણ સહુ રે, હુઈ જિનહરખ ઉલાસ રે. ગુ૦ ૧૫ [૪૨] સર્વગાથા ૪૨ ૧ [૪૩] પૂછઈ તેહનઈ ગારુડી, કન્યા, કૃષ્ણ ભુજંગ, ત જાતઉ દીઠ નહી, કાયા જાસ ઉનંગ.” વિપ્રસુતા વલતું કહઈ, “મુખ ઢાં [૩૪]કી તિણિ વાર, હું તઉ ઈહાં સૂતી હતી, કિસી ન જાણું સાર.” માહોમાહે તે કહઈ, “પન્નગ દેખઈ એહ, તઉ નાસઈ ભય હનઈ, કરઈ પુકાર અહ.” ૨ [૪૪] ૩ [૪૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy