________________
૨૨૮ : આરામશોભા રાસમાળા
જિનહરખ હાલ થઈ પૂરી, પહિતી મન ચિંતાતૂરી છે. સ. ૧૪ [૨૨]
વિદ્યુતપ્રભા માથઈ સહુ, દેઈ ઘરનઉ ભાર, કરઈ વિલેપન સ્નાન તન, સજઈ સોલ શંગાર. ૧ [૨૩] આસણથી ઊઠઈ નહી, તુલઈ જઉ વૃતનઉ કુંભ, ઘરચિંતા ન કરઈ કિસી, જોવઉ નારિ અચંભ.
૨ [૨૪] કાઉ ન કરઈ ભરતારનઉ, સામ્હા બોલ બેલ, બ્રાહ્મણ મનમઈ ચીંતવઈ, આણી નારિ નિટોલ. ૩ [૨૫] પગ ચઢાવી પગ ઉપરઈ, બસઈ ઈણિ પરિ તાસ, દેખી કન્યા ચીંતવઈ, “જિમ સઉ તિમ પચાસ.” ૪ [૨૬] દિવસ ન ભજન તેહવ, નિસિ નિદ્રા નહી તાસ, થઈ ભિક્ષાચર સારિખી, બ્રાહ્મણસુતા નિરાસ.
૫ [૨૭] હાલ ૨ : બાંગરીયાની “સાહી હું દુખિણી થઇ રે, આણી મા સુખઆસ રે, ગુણ જોજે. ગાડર આણી ઊનનઈ રે, બાંધી ચરઈ કપાસ રે. ગુ. ૧ [૨૮] ચીંતવય થાયઈ નહી રે, લાખ કર બુધિ કઈ રે, ગુરુ અણહુંણુ હુંખણ નહી રે, હું હઈ સુ હાઈ રે. ગુ. ૨ [૨૯] માત્રેઈ કોની સગી રે, કેહઉ તેહની હેજ રે, ગુરુ
સ્નેહરહિત દીવા તણઉ રે, ન હવઈ તેહવી તેજ રે. ગુ ૩ [૩૦] પિતાને હાથે કરી રે, વીખેર્યા અંગાર રે, ગુ દસ દી જઈ તઉ કેહનઈ રે, પગ બલીયઈ જિણિ વાર . ગુ૪ [૩૧]. મઈ પરણાવ્યઉ બાપનઈ રે, કહી કહીં બહુ વાર રે, ગુરુ એવી આવી જઉ લિખ્યઉ રે, દુઃખ મુખ્ય ભાગ મઝારિ રે.
ગુરુ ૫ [૩૨] તે અવસર આવઈ નહી રે, કેહ કીજઈ સોચ રે,” ગુ. ઈણિ પરિ કન્યા આપણુઉ રે, કીધઉ મનસંકેચ . ગુરુ ૬ [૩૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org