________________
૬. જિનહર્ષ : ૨૨૭
યજુર્વેદી વેદ જાણઈ, શાસ્ત્રારથ સયલ વખાણુઈ હે, સ જવલન શિખા ધણીયાણી, જેહનઈ મુખિ મીઠી વાણી છે. સ૦ ૩ [૧૧] વિદ્યુતપ્રભા તસુ બેટી, વિદ્યુત સુપ્રભા ગુણ પેટી હે, સત્ર સિસિવયણું સારંગનયણ, સુરરમણ ગયવરગમણી હે. સ૪ [૧૨] સુરકન્યા રૂપ હરાવઈ, બીજી તે સમવડિ નાવઈ હે, સ સોભાગિણિ દક્ષ વિનીતા, અષ્ટ વચ્છર તાસ વિતતા હૈ. સ. ૫ [૧૩] તિણિ અવસર તેહની માતા, ગોકુલ જમપુર જાતા હે, સ નાન્હી બાલક મતિ ચેડી, ઘરભારઈ લેઈ જેડી છે. સ. ૬ [૧૪] ગે કહઈ ઊઠી પ્રભાત, લિંપન કરઈ જાતઈ હે, સ પછઈ ચારણ જાયઈ, ગ્રામ બાહિરિ વિ[િરકોઈ છાયઈ છે. સ. ૭ [૧૫] મધ્યાહુનઈ વલી લઈ આવઈ, વલી બીજી વાર દુહાવઈ હે, સત્ર રંધન કરી જનક જમાવઈ, પિતઈ પછઈ ભેજન પાવઈ છે.
સ. ૮ [૧૬] મધ્યાનઈ વલી લે જાવઈ, થાકીરીણું ઘરિ આવઈ હે, સ૦ કરઈ કામ પ્રાદેષિક સગલા, વિપ્રકન્યા તે અબલા હો. સ૮ [૧૭] વિપ્રકન્યા કામ કરતી, થાકી મને ખેદ ધરતી હે, સ ધેરી બહુ ભારઈ જેડ, નિવહી ન સકઈ બલ છેડથી હે.
. સ. ૧૦ [૧૮] ઘરનઈ વ્યાપાર ભાગી, નિજ જનકનઈ કહિવા લાગી હો, સ “ઘરભાર પિતા, નવિ ચાલઈ, નિસિદિન વેદન મુઝ સાઈ હે.
સ૧૧ [૧૯] હું નાહી બાલ કુમારી, ઘરભાર તણી અધિકારી છે, સ. મુઝથી એ કામ ન સીઝઈ,” બાપ આગલિ ઈણિ પરિ ખીજાઈ છે.
સ. ૧૨ [૨૦] “બીજી આણુઉ મુઝ માતા, જિમ થાયઈ મુઝનઈ સાતા હે” સ પુત્રી રૂડ તઈ ભાખ્યઉ,”
ઈમ કહી તેહનઉ મન રાખેલ છે. સ. ૧૩ [૨૧] પરણી તિણિ બીજી નારી, અલસા સુખલંપટ સારી હે, સત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org