________________
જિનહર્ષવિરચિત આરામશોભારાસ
[૧] દુહા શ્રી સારદ વરદાયિની, સુમતિ તણી દાતાર, મૂરખનઈ પંડિત કરઈ, એ મેટ ઉપગાર. જેહ ભણું સુપ્રસન હવઈ, તેહનઈ કરઈ નિહાલ, હીયા થકી અજ્ઞાનના, કાઢી નાખઈ સાલ. મેટી મહિમા માયની, જાસ અખૂટ ભંડાર, સુરનર વિદ્યાધર વિબુધ, પામી ન સક્કઈ પાર. ચરમ સાયરના નીરનઉ, જિમ ન લઈ કોઈ પાર, તિમ સરસતિ ભંડારનઉ, નાવઈ પાર અપાર. માતા તુઝ સુપસાઉલઈ, પાકું વચન રસાલ, સુણતાં સહેકેનઈ ગઈ, રીઝઈ બાલગોપાલ. ધર્મમૂલ સમ્યક્ત્વ છઇ, યતન કરઉ નરનારિ, શ્રી જિનપૂજ આદર૩, જિમ પામઉ ભવપાર. દેવાદિક પર્ષદ વિખઈ, ભાઈ શ્રી જિનરાય, નરસંપદ સુરસંપદા, લહઈ જિનભક્તિ-પસાય. મુગતિ તણા પિણિ સુખ મિલઈ, ઈહાં સુણિયે દષ્ટાંત, સતી આરામશોભા તણ, વારુ છઈ વૃત્તાંત
ઢાલ ૧ઃ બિંદલીની ખેત્ર ભારત ઈણિ નામઇ, કુસદેસ અને પમ તામઈ હે,
સમકિત ચિત્ત ધરઉ, સમકિત નિરમલ પાલઉ, જિનપૂજા પાય પખાલ હ. સ. ૧ [૯] ગ્રામ સ્થાનાશ્રય સેહઈ, નરનારીના મન મેહઈ છે, સત્ર અગ્નિશર્મા વિપ્ર તિણિ ગામઈ, વિપ્ર શાસ્ત્ર ભણ્યઉ હિતકામઈ છે.
સ૦ ૨ [૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org