SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. રાજસિહ : ૨૨૫ ગ્ય જાણું જિતશત્રુ ભણુ, ગુરે થાપિલ નિજ પાટિ, આરામસભા પ્રવત્તિની, થાપી બહુ ગહિંગાટ. ૨ [૩૦] ચિર લગઈ ચારિત્ર પાલીનઈ, પ્રતિબધી બહૂ લેક, સ્વર્ગ તણું સુખ બેહૂં લહ્યાં, ધર્મ તણું ફલ રેક. ૩ ૩૧]. અનુકમિઈ ચવી ચારિત્ર લહી, લહિસિ સિવસુખસાર, ધર્મ ભલુ જિનવર તણુ, વાંછિત ફલદાતાર. ૪ [૪૩૨] ઢાલ ૨૭ઃ વંસી વાજઈ વેણ એહની. ઈશું પરિ ચરિય વખાઉ હાં, વખાણુઉ૦ આરામસભાનુ આજ, ધન્ય ધનિ ભાગ્ય ભલઈ, એ મેટી મહમંડલિ હાં મહી, ગુણ ગાયા સુખ કાજ. ૧૦ ૧ [૩૩] જિનવરપૂજા ફલી હાં પૂજા, ભવઅંતરિ કીય જેહ, ધ. ચડતી પદવી તિણ લડી હાં તિણ, સુખસંપતિ બહુ ગેહ ધ૦ ૨ [૩૪] તિણિ હે ભવીયણ વિધિ કરુ હાં વિધિવ, જિનવરપૂજ રસાલ, ધ. ગીત નૃત્ય કરી નિત નવા હ નિત, વજાવુ તાલ કંસાલ. ધ૦ ૩ [૩૫] વિવધ રચઈ અરચા જિકે હાં અરચા, તે જગ માહે મહંત, ધવ સુખસંપતિ લહિ સા સતી હાં સાઇ, દિનદિન અતિ દીપત. ધ ૪ [૩૬]. સંવત સેલહ સત્યાસીઈ [૧૬] હાં સત્યાસીઈ, જેઠ માસ સુખવાસ, ધ૦ વલી નુંમિ દિનઈ ભલઈ હાં દિન, કહિઉ પૂજાફલ ખાસ. ધો ૫ [૪૩૭] બાડમેર નિત ગહગઈ હો નિત, શ્રી સુમતિનાથ જિષ્ણુરાઈ, ધ , તમાં પ્રસાદિ મઈ એ રચ્યું હતું એ , શ્રી સંઘનઈ સુખદાઈ. ધો ૬ [૪૩૮] શ્રી ખરતરગચ્છ-રાઉ હાં રાજીઉ૦ શ્રી જિનરાજસૂરિદ, ધ, વિજ્યમાન શ્રી પૂજ્યજી હાં શ્રીટ, એહ રચ્યું સુખકંદ. ધ. ૭ [૪૩] જિનભદ્રસુરિ સાખા વડી હાં સાખા, વાચક શ્રી નયરંગ, ધ તાસ સીસ વાચકવરૂ હાં વાચક, શ્રી વિમલવિનય અતિચંગ. ધ૦ ૮ તાસ સીસ હરખિઈ ભણુઈ હાં હરખિઈ, રાજસંઘ આણંદ, ધ, એહ સંબંધ સહામણું હાં સોહામણ૦, વામાન ચિર નંદ. ધ. ૯ જે ગાવઈ ભાવઈ ભલઈ હાં ભાવઈ, જે સુણઈ ચિત લાઈ, તિહાં ઘરિ સુખસંપતિ ઘણી હાં સંપતિ, દિનદિન અધિકી થાઈ. ધ. ૧૦ શિવમ એવી જિ 1 સં સહામહ ભાઈ જતિ અધિક . પ૦૦ હરિ સુખસંપતિ હાં ભાવવામાન = આણંદ, ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy