SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ : આરામશોભા રાસમાળા જિનગૃહ-વન રેલીયામણું, સૂકાણું દેવદાસ રે, તે તઈ વલી નીલું કીઉં, ટાલ્યુ સહુ અપસોસ રે. સાં૫ [૪૧૭) તિણ પુઈ તુઝ ઊપરિઈ, આરામ રહઈ નિસદીસ રે, સુર સાનિધિ કરઈ તુઝ ભણ, તૂઠો શ્રી જગદીસ રે. સાં. ૬ [૧૮] છત્રત્રય ભગવંતસિરિઇ, તઈ ચઢાવ્યાં ધરી ભાવ રે, છાયાસુખ નિત તઈ લહિલ, માટે ધર્મપ્રભાવ છે. સાંવ ૭ [૪૧] પૂજા-અંગ ઘણું દીયા, દેવગૃહઈ ચિત ચંગ રે, ભેગા વિવિધ તિણિ તઈ લહ્યા, રેગરહિત વલી અંગ રે. સાં૮ [૨૦] રાજ્યસંપદા જિનભગતિથી, વલી અ[૧૫ખનુકમિ ફલ એક્ષ રે, મનવંછિત ફલ ધર્મથી, દિનિદિનિ ચઢતા સેક્ષ રે.” સાં૯ [૨૧] ઈમ સુણ તતખિણુઈ, સદગુરુમુખની વાણી રે, મૂછ લહી ધરણી હલી, ચંપકલયા જિમ જાણું રે. સાંવ ૧૦ [૪૨]. સીતલ ઉપચારિઈ કરી, સજજ થઈ તતકાલ રે, પાય નમી મુનિવર તણ, બોલી અબલા બાલ રે. સાં૧૧ [૨૩] પૂજ્ય, તુર્ભે જિમ ભાખીઉ, મઈ પણિ જાણ્યું તેમ રે, જાતીસમરણન્યાનથી, જિમ પામ્ય સુખખેમ રે. સાંવ ૧૨ [૨૪] હવઈ સંયમ લેન્સં સહી, અનુમતિ માગી ભૂપ રે,” નરવર પણિ સઘલ સુણ્ય રે, રાણી તણું સરૂપ રે. સાંવ ૧૩ [૨૫] માગી અનુમતિ પતિ કન્હઈ, આરામસભા દેવિ રે, રાય ભણઈ, “મુઝ પણિ હવઈ, સંયમ લેવા ટેવ રે.” સાં૧૪ [૨૬] મુનિ વાંદી આવ્યા ઘરે, રાજ દીઉ સુત તેડી રે, લેક રૂડી પરિ પાલિજે, રખે દઈ દુખ કેડિ રે.” સાંવ ૧૫ [૪ર૭ી ધન ખરચી સંયમ લીઉ, તેહજિ મુનિવર પાસિ રે, જિતશત્રુ નૃપ રાણુ વલી, આરામસભા ઉલ્લાસિ રે. સાં૧૯ [૪૨૮] ભણી ગુણી ગીતારથ થયાં, રાય રિસી ગુણગેહ, આરામસભા જે આર્યા, તે પણિ ભણું છે. ૧ [૨૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy