________________
૫. રાજસિંહ : ૨૨૧. ઢાલ ૨૪ : યાદવરાય મેં રંગ લાગુ એહની જીડે સેઠિ વારતા તિણ કીઉં, જીહ આકરુ ઈશુ વિધિ નમ, જીહા પુણ્યપ્રભાવિઈ ચતવ્યાં, જી સીઝઈ કાજ નિસીમ. ૧ [૩૮૧] ભવિકનર સીલ વડુ જગિ જાણિ, જીહ સુરકિન્નર સાનિધિ કરાઈ છો એહ શ્રી જિનવરવાણિ.
ભ૦ ૨ [૩૮૨] હે મન એકાગ્ર કરી ખરુ, જીહ સાસનદેવીધ્યાન, છહે જિનમંદિરનઈ બારણ, જીહ કીક કાઉસગ સાવધાન, ભ૦૩ [૩૮૩) “જી વન નીલુ જવ હેઈસિ, છ કાઉસગ તવ પારેસિ.”
હે કુલધરપુત્રી સિરિ વહાં, જહો આન્યા ધરમનરેસ. ભ૦ ૪ [૩૮૪] જીહો ત્રીજઇ દિન પ્રગટી હૂઈ, જીહો તતખિણિ સાસનદેવિ, જીહો બોલી, “સુણિ તું શ્રાવિકા, જીતું કારણ એહ સંખેવિ.ભ૦ ૫ [૩૮૫ જીહો દુષ્ટ વ્યંતર એ સૂકવ્યું, જો ઉત્તમ એહ વનરાય, જો હવ પ્રભાતિ તુઝ સાનિધિઈ, જી હુઇસઈ મૂલ સભાવ.”
ભ૦ ૬ [૩૮] જીહો ઈમ કહી ગઈ સાસનસુરી, છહે ઊગુ તેહવઈ સૂર,
જગઉદ્યોત કી ઘણુ, છહ પ્રગટિક તેજ પહૂર. ભ૦ ૭ [૩૮૭] જીહો કાઉસગ પારી શ્રાવિકા, હે આવી માણિભદ્ર પાસિ,
વાત કહી સહુ રાત્રિની, છહ મનિ આણી ઉલ્હાસ.ભ૦ ૮ [૩૮૮] છ સેઠિ ગયુ વન જેઠવા, જીહો હરખિત વદન અપાર,
હો દીઠે વન ફલફૂલે ભર્યું, જીહ મેઘઘટા અનુકાર. ભ૦ ૯ [૩૮] હે સાડૂલ ભાડૂલ દેખિનઈ, જી આણંદ અંગિ ન માઈ, હે શ્રાવિકા પાસિ ઊતાવલ, છહ આ૧૪ખવી કહઈ ઈમ તાઈ.
ભ૦ ૧૦ [૩૯૦] “હે હે પુત્રી, તુઝ સાનિધિઈ, જીહા પૂર્ણ મનોરથ એહ,
હે વેગી હૂઈ ચાલુ ઘરે, કહે કરિ પારણુ સસનેહ” ભ૦ ૧૧ [૩૧] જો ઈમ કહી જન મેલી ઘણ, છહ વાજતે બહૂ તૂર, જીહો આણી તે ઘરિ આપણઈ, છહે જ્ય-સબદ સબૂર. ભ૦ ૧૨ [૩૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org