________________
૨૨૨ ઃ આરામશોભા રાસમાળા કહો ધવલમંગલ ગાઈ ગેરડી, જહે એ એ ધર્મપ્રભાવ, છો લેક સહુ ધનધન ભણઈ, હો ધર્મ કરુ સુભ ભાવ. ભ૦ ૧૩ [૩૩]
લેકપ્રસંસા સહૂ કરઈ, દેખિ સીલપ્રભાવ, સૂકું વન નીલુ થયુ, ખિણમઈ ઈણ પ્રસ્તાવ
૧ [૩૯૪] ધન્ય ધન્ય એહ કામિની, પુણ્યવંત જગ માહિ, દેવ કરઈ સાનિધિ સદા, જેહન અધિક ઉછાહ. ૨ [૩...] ધન્ય સેઠ માણિભદ્ર એ, ચિંતામણિ સમ એહ, જેહનઈ ઘરે નિત આ રહઈ, મટી જગિ જસરેહ.” ૩ [૩૬] વર્ણવીઈ ઈણ પરિ ઘણું, સકલ મલી પુરલોક, હવ કીધુ તેણે પારણુ, સુખઈ રહિ સુભાગ.
૪ [૩૯] ઢાલ ૨૫ : અવલૂરી (રામ વનવાસઈ નીસર્યાજી એ ઢાલ) અન્ય દિવસ કુલધરસુતાજી, સુતી જાગી તામ, પાછિલી રાતિઈ સુભ મનાઈજી, લેતી અરિહંત-નામ. “મારા આતમ, ધરિ ભગવંત સું ધ્યાન, જેહથી મનવંછિત ફલઈજી, લહઈ જગિ જસમાન.” મહાર આ.૧ [૩૯૮]. વલી ચિતઈ મનિ આપણઈજી, “ધન્ય તિકે સંસારિ, ધુર હુતી વિષયા તજઈજી, આદરી સંયમભાર. મારા ૨ [૩૯] હું અધન્ય જગિ જાણિવી છે, જે લખધી કામગ, તે પણિ નહુ પામ્યા કદિઈજી, પામ્યા દુઃખ-વિયોગ મહારા૦ ૩ [૪૦] જનકઈ મુઝ પરણાવીલજી, પરદેસી નર કેઈ, તે પણિ મુઝ છાંડી ગયુજી, મારગ માહે વિ છે. મહારાવ ૪ [૪૧] અલપ ભેગસુખ કારણુઈજી, લહીય વિટંબણ કેડિ, રાંક તણ પરિ રડવડીજી, કર્મ તણી એ ડિ. મહારા. ૫ [૪૨] અરિહંતભાખિત મઈ લહિઉજી, ધર્મ તણ અધિકાર, મણુયોજનમલાહ લીલજી, સફલ કી અવતાર. મહારા૦ ૬ [૪૦૩] માતપિતા મુઝ કિડાં પુરીજી, કિડું પરદેસ વિદેસ, પણિ હું ધન્ય હવ[૧૫] જાણિવજી, લાધુ ધર્મવિસે સ. મહારા૦ ૭ [૪૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org