________________
૨૨૦ : આરામશોભા રાસમાળા
ધનધન એ દિન માહરુ,” મનિ ધરતી બહૂ ભાવ રે, સફલ જનમ ગણુઈ આપણુ, પૂજઈ જિનવર-પાયા રે ઘ૦ ૨ [૩૭] ધર્મ તણી રુચિ મનિ ઘણી, લાગુ ભગવંતધ્યાન રે, બીજુ સહૂ બંધ છાંડીનઈ ધર્મ સુણઈ નિત કાનિઈ છે. ઘ૦ ૩ [૩૬૮] સાધુ અનઈ વલી સાધવી, સગઈ અભ્યાસ રે, જીવાજીવાદિક તણું રે, નિત્ય કરઈ સુભ વાસ છે. ઘ૦ ૪ [૩૯] સુદ્ધ થઈ તે શ્રાવિકા, નવલી સુલસા જેમ રે, શ્રાવકના વ્રત અણુસરઈ, પાલઈ આખડી નેમ રે. ઘ૦ ૫ [૩૭] ખુસી થયું જે-જે દઈ, માણિભદ્ર ધનરાસિઈ રે, તેણુઈ તે તિણ ધન કરી રે, કરાવઈ ઉલ્લાસિ રે. ઘ૦ ૬ [૩૭૧] વાજિત્ર દૂર સોહામણ, ભગતિ ઘણી મનિ આણે રે, તેણઈ કરાવ્યા નવનવા, જનમ કઉ સુપ્રમાણ છે. ઘ૦ ૭ [૩૭૨] વલી બહુ ધન જેહવઈ જડઈ, છત્રત્રય સુવિશાલ રે, વેગિ કરાવ્યા કનઈ, મણિમંડિત તેણ બાલ રે. ઘ૦ ૮ [૩૭૩] બહુવિધ તપ પણ તેણે કીયા, ઊજમણુ-સંજુર રે, સંઘવાછત્ય કયા ઘણા, જનમ કાઉ સુપવિત્ર છે. ઘ૦ ૯ [૩૭૪] અન્ય દિવસ માણિભદ્રનઈ, દીઠે તણઈ સચીત રે, પૂછઈ કારણ, “તાતજી, તુહ્મ મનિ ચિંતા-રીતિ રે.” ઘ૦ ૧૦ [૩૭૫] સેઠિ કહિ, “પુત્રી, સુણુ, રાય દઉ આરામ રે, દેવઅધિણિત નિત નવું, ફલફૂલે અભિરામો [૧૪] . ૧૦ ૧૧ [૩૭૬] તેહ સહસા તપણુઈ હવઈ, સૂકે વન કિણ મેલિ રે, ઉપાય કીધા તસ માં ઘણું, સામગ્રી બહુ મેલી રે. ધ. ૧૨ [૩૭૭] તુહિ વન નવિ પાલ્ડવ્યું, કારણ કેઈ મહંત રે, ઈણ કારણ ચિંતા વસી, પુત્રી, મે ચિત અંતિ રે.' ઘ૦ ૧૩ [૩૭૮]
૧ [૩૭૯]
કુલધરપુત્રી તે સુણી, બેલી મધુરી વાણિ,
ખેદ મ કરિયે તાતજી, ચીંતા નકામનિ આણિ. સીલપ્રભાવિઈ જ નવિ કરું, વલી નવું આરામ, તુ ચારઈ આહાર હું, પચખું એણઈ ઠામિ.”
૨ [૩૮૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org