________________
૫. રાજસિંહ : ૨૧૯માણિભદ્રિ સોઝાવલ રે, ચિહું દિસિ તેનુ નાહ, ખબરિન લાધી કે કિહાં રે, વલી ચિંતઈ તે સાહ રે. કટ ૩ [૩૫] “ચંપાપુરિ કુલધર ભણું રે, ખબરિ કરૂં મૂકી દૂત,” તિણ મૂકયુ તતખિણ તિહાં રે, “વેગુ જાઈ પહૃત રે.” ક. ૪ [૩૫૬] તિણ જાઈ કુલધર ભણું રે, પૂછી સઘલી વાત, “કેટલી પુત્રી તુમ તણઈ રે, તેહ કહુ મેરા તાત રે. ક. ૫ [૩૫૭] કિડાંકિહાં પરણાવી અછઈ રે, કેટલી વલીય કુમારિ, માણિભદ્ર વ્યવહારી રે, મુકિઉ એણિ વિચારિ રે. ક૦ ૬ [૩૫૮] એક કન્યા માગઈ અછઈ રે, જુ આવઈ તુહ દાઈ,” કુલધર સેઠિ બેલ્યુ તદા રે, “મેરી વાત સુણ ચિત લાઈ રે.
કટ ૭ [૩૫૯] સાત કન્યા પરણી ઈહાં રે, સુખિ વરતઈ નિજ ગેહ, ચૌડ દેસિઈ વરી આઠમી રે, આપણું પતિ સૂ તેહ રે. ક૭ ૮ [૩૬] સંપ્રતિ તે ચાલી અછઈ રે, આપણું સાસુરગ્રામ, નહી અનેરી કન્યા રે, કિમ દીજઈ તુહ્મ સ્વામી [૧૩ખ છે.
કo ૯ [૩૬૧] તેણ નરિઇ માણિભદ્રનઇ રે, આવી કહિઉ વનંતિ, સવિ વિચારઈ નિજ મનઈ રે, “ઈણિ નારિ કહિઉ તે તંત રે.”
ક. ૧૦ [૩૬૨] તિ વાર પછી તેહનઈ દીઠ રે, સેઠિ વિસેષઈ માન, તિણ પણિ રંજ્ય તેહનઈ રે, કુટુંબ સહુ સાવધાન રે. ક૦ ૧૧ [૩૩] માણિભદ્ર સેઠિઈ કરાવીઉં રે, એક દિન જિણહર તુંગ, તેરણકારણિ અતિભલુ રે, નાટારંભ સુચંગ છે. ક. ૧૨ [૩૬૪] માહે મનેહર મૂરતી રે, દીઠાં જાઈ વિષાદ, મહઈ મન ભવીયણ તણું રે, ઉત્તમ જિનપ્રસાદે રે. ક૧૩ [૩૬૫
ઢાલ ૨૩ : પુરંદરની વિશેષાલી ઢાલ. રાગ મહાર તિહાં કુલધરપુત્રી સદા, પૂજ કર મનરંગી રે, કેસર ચંદન બાવનાં, લાવઈ ધરી ઉછરંગ રે.
૧ [૩૬૬].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org