________________
૨૧૮ : આરામશોભા રાસમાળા સહિજિ વહતી માણિભદ્ર સેઠિને હે, ઘર દીઠ અતિવારૂ હે, તિહાં પઈડી દીઠે ઘરનુ ધણી છે, ઉત્તમ શુભ આકારૂ હે.
જે. ૧૨ [૩૪૫] જાઈ પડી પશિ તેહનઈ તતખિણઈ છે, નયણુ ઝરઈ અસરા હે, દુખભરી બહુ પરિ છાતી ફાટતી હે, બેલી અબલા બાલુ છે.
જે. ૧૩ [૩૪૬] દીન અનાથ અછું મેરા તાતજી એ[૧૩]ડે, હું તુઝ સરણુઈ આઈ હે, કારણિ દુખ પડી તે સાંભલુ છે, વાત કહું ધુર લોઈ છે. જો ૧૪ [૩૪૭] ચંપાપુરિ કુલધર નામિ વસઈ હે, સેઠિ હું તેની પુત્રી હે, સંપ્રતિ ચાલી થી નિજ પ્રીય સૂ હે, ચૌડદેસઈ સુપવિત્રી હે.
જે૧૫ [૩૪૮] સાથભ્રષ્ટ થઈ છું એક્કી હે, નાહ સું પડીય વિહઈ હે, વેલિ સકોમલ નિરધારી કદી હે, તરુવર વિણ નવિ સેહઈ છે.
aધી હ, નાડ પર વિણ નહિ [૩૪૯]
ઉત્તમ જાણી જનક સમુ સહી છે, સપુરિ-સરણુઈ આઈ હે, જિમ જાણુ તિમ પુત્રીની પરિઇ હે, રાખુ આપણું વડાઈ હે.”
૦ ૧૭ [૫૦]
માણિભદ્ર મનિ રંજી, સુણી તસ વયણ રસાલ, વિનયવચન હરડુ ઘણું, બેલ્યુ, “સુણિ હે બાલ. ૧ [૩૫૧] તો રહુ ઘરિ માહરઈ, ખબરિ કરસું તુઝ કંત, મત કાઈ આરતિ કરુ, સુખિ વર્તવું નિશ્ચિત.” ૨ [૩પર]
ઢાલ ૨૨ : ચિત્તિ ચેતન કરી એહની માણિભદ્રઘરિ તે રહઈ રે, કરતી ઘરનાં કાજ, તિણ પરિ વરતઈ પ્રાણીઉ ૨, જિમ સરજિઉ મહારાજ રે. ૧ [૩પ૩] કર્મ મહાબલી, કર્મ તણું ગતિ એહ રે, કેઈ નવિ તે લખઈ, કઠિન અછઈ ઈણ છેહ રે. ક૦ ૨ [૩૫૪].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org