SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. રાજસિંહ ઃ ૨૧૭ નિસિરિ પતિ છડી ગયું, સંબલ સઘલે લેઈ. ૪ [૩૩૩] ઢાલ ૨૧ : જેવુ મહારી આઈ એહની જેઉ રૂડા પ્રાણી, કર્મ તણી ગતિ હે, જિણ સૂ જેર ના કેઈ હે, જે જગ માહે સબલા મહીપતિ હે, કર્મ ન છૂટા સોઈ હે. ૦ ૧ [૩૩૪] પ્રહિ સમ જા[૧૨ખગી અબલા એકલી હે, પાસિ ન દેખઈ પ્રીયડુ હે, “સંબલ લેઈ મુઝ ઍડી ગયુ હે,” દુખભર્યું તસ હોય જે ૨ [૩૩૫] અરે દેવ પાપી, સિરજી અછ હે, દુઃખ દેવાનઈ કાજઇ હે, મઈ અપરાધ્યું કહિ સૂં તાહરુ હે, હું ઘાતી દુખિ તાજ હે. જે. ૩ [૩૩૬] જનમ થકી માંડી દુઃખિણી કરી છે, માતપિતા અસુહાણ છે, અણજાણ્યું પતિ મુઝ પરણાવિનઈ હે, ઘરથી કાઢી તાણી છે. જો ૪ [૩૩૭] ગગન થકી નિરધારી ભૂઈ પડી હે, કિણ આગઈ દુઃખ જેવું છે, નયણે આધાર હતુ જે નાહલુ હે, છડી ગયુ કિસ જેવું છે. જો ૫ [૩૩૮] હીયડુ પાપી ફાટિ પડઈ નહી હે, એકલડી વન માહે છે, હું અબલા અતિ દીન દયામણી હે, સબલ પડી દુઃખદાહે હે. ૦ ૬ [૩૩૯] રહિ રહિ હોયડા, સું નૂરઈ અછઈ હે, રેયા રાજ ન લાભઈ છે, તે તરુવરફલ કિમ પામીઈ હે, જેહ લાગા છઈ આભઈ હે.” ૦ ૭ [૩૪૦] મનમઇ વિમાસઈ, “હિવ કિહાં જાઈ હે, જનકભવનિ નવિ જાવું છે, આદરમાન ન કે તિહાં મુખ દીઈ હે, કોઈ ફેકટ દુખ પાવું છે.” ૮ [૩૧] ઈણ પરિ વિવિધ વિલાપ કયા ઘણું હે, કુલધરપુત્રી વનમઈ હે, કુણ રાખઈ રેતી તિણનઈ તિહાં હે, સહજિ રહી ખમી મનમઈ છે. જે. ૯ [૩૪૨] “કિહાં જાઉં કિણનઈ સરણઈ કરું , હું પાષિણી દુઃખખાણ હે, કંતવિહૂણ અબલા છાર જિસી હે,” દુઃખભરિઈ વિલખાણી છે. જે. ૧૦ [૩૪૩] ચિત્ત વિમાસી સીલરક્ષા ભણુ છે, આસન નિયરિ ઉજેણી હે, વેગિ ગઈ વહી ચકિત હઈ ઘણું છે, યૂથભ્રષ્ટ જિમ એણી હે, જે ૧૧ [૩૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy