________________
૨૧૬ : આરામશોભા રાસમાળા ન[૧૨]દન માની વાતડી સઇ, હરખિક સેઠિ અપાર, પરણાવી કન્યા તદા સેવ, કીધા મંગલાચાર. ૪ [૩૨૦] શ્રીદત્ત સેહિ કહઈ તિસઈ સેટ, નંદનઈ હિતકાર, “જુ તું રહઈ તુ મોકલું છે, બીજા સૂ સમાચાર. ૫ [૨૧] કહઈ નંદન, “હું જાઈસૂ સોહ, આપણુપઈ ઈક વાર.” આવી સસરાનઈ કહઈ સે, “સીખ દીલ સુખકાર. ૬ [૩૨] ચૌડ દેસમે ચાલસૂ” સે, સેઠિ કહઈ તતકાલ, “વેગિ સધાવુ તમે ઘરે સો, પણિ લેઈ જાઉ બાલ. ૭ [૩૨૩] નારી સંઘાતિ ભલી સે, અલગી કરઈ જ જાલ, મન વિણ તે સાથઈ લીધી સેવ, ચિતમઈ બહૂ પંપાલ. ૮ ૩૨૪] શ્રીદત લેખ માગી લીલ સેટ, સંબલ લીધુ સાથિ, કુલધરઈ જે ધન દીક સો., તે નવિ ઝાલ્ય હાથિ. ૯ [૩૨૫] માતપિતા કન્યા મલ સો, તે ચાલણ અવસરિ નામ, સીખ કરી પરિવાર સૂ સેટ, પુણ્ય વિના કુણ લઈ નામ. ૧૦ [૩૨૬] નંદન નારી લેઈ ચલ્યુ સો., કરમ કરઈ સે પ્રમાણે, ઘણી ભૂમિ જેહવઈ ગયા , બે જણ કરત પ્રયાણ ૧૧ [૩૨૭] તિણ અવસરિ મન આપણઈ સેવ, નંદન ચિંતઈ આમ,
હલવઈ હલવઈ નારી ચલઈ સે, કિમ પહુચિસું નિજ ગામિ. ૧૨ [૩૨૮] સંબલ ખૂટે ઘણુંખરુ સેવ, સૂતી મૂકિસિ એહ, હું જાએસિ નિજ દેસઈ સેવ, ઈણી પરિ થયુ નિસને. ૧૩ [૩૨]
૧ [૩૦]
નંદન બેલ્યુ નારિનઈ, “હે પ્રીતમ, સુણિ ઇમ, સંબલ ખૂટે જે હતુ, નિજ પુરિ જાસૂ કેમ. દીસિઈ ભિક્ષા માંગિસૂ, મારગમઈ ધનહીણ,” નારી બોલી તિણ સમઈ, મન માહે અતિ દણ. “તાહરઈ પૂઠિ હું ચલી, તે ગતિ મુઝ પિણ તેહ, તું આધાર જગિ માહરઈ, સું પૂછ મુઝ એહ.” પથિકસાલાઈ અન્યદા, રાત્રિઈ સૂતાં બેય,
૨ [૩૩૧]
૩ [૩૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org