SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. રાજસિંહ : ૨૧૫ પરણ પરહ જાઈસિઈ લાલ, લેઈ મુઝ પુત્રી દરિ રે, પં. ભાગ્યહીણ પુત્રી ગયાં લાલ, હું લહિસ્ સુખપૂર રે.' પં. આ૦ ૧૪ [૩૧] ઇમ ચીતવી તિણનઈ કઈ લાલ, “સુણિ નંદન, મોરા વયણ ૩, પ૦ જેહ પિતા હંતુ તાહરુ લાલ, તે મુઝ સાચુ સઈણ રે, પં. આ૦ ૧૫ [૩૧૧] તિણ કારણિ લેખ સૂપીનઈ લાલ, વેગ આવિ ઘરિ મેહિ રે, પં. વાત કહિસૂ મન તણી લાલ, જિણ હસિઈ સુખ તેહિ રે.” પં૦ આ૦ ૧૬ [૩૧૨] કુલધરજન સાથિઈ કરી લાલ, નંદન ગયુ લેખ દેણ રે, પં. શ્રીદત્ત આદર દેઈ કહઈ લાલ, “ઈમાં આયુ કહુ કેણ રે.” પં. આ ૧૭ [૩૧૩] “ચૌડદેસથી આવીઉ લાલ, લી ચીઠી નિજ સાર રે, ૫૦ વેગિ દેઈ પાછે વઘુ લાલ, આયુ કુલઘર-ઘરબારિ રે. પં. આ૦ ૧૮ [૩૧] આદર સું આદુ લીલું લાલ, સ્નાન કરાવ્યુ વેગ રે, પં વસ્ત્ર ભલાં પહિરાવીયાં લાલ, ટાલણ પુત્રીઉદેગ રે. પં. આ૦ ૧૯ [૩૧૫] ભગતિયુગતિ ભેજન દેઈ લાલ, કહઈ કુલધર, “સુણિ સાહ ૨, ૫૦ પુત્રી પરણુ માહરી લાલ, મનમઈ ધરી ઉછાહ રે.” પં. આ૦ ૨૦ [૩૧૬] ઢાલ ૨૦ : ખટોલાની (સા ભમરુલી એણ) નંદન બેલ્યુ વાણીઉં, સોહાવુસુંદર, “વયણ એક અવધારિ, ચૌડ દેસ હું જાણું સે૦, એક વાર નિરધાર. ૧ [૧૭] વલી વહિલ ઈહાં આવસૅ સે, કુલધરજી એહ વિચાર, સુણ વાણી તસ બેલીe સે, કુલધર કહઈ તિ વાર. ૨ [૩૧૮ “મુઝ પુત્રી પરણાવિનઈ સો, મૂકિસિ તાહરી લાર, નીમી દેસું તે ઘણી સે, તિણ તૂ કરે વ્યાપાર.” ૩ [૩૧૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy