________________
૫. રાજસિંહ ઃ ૨૦૩ સાથિઈ પરિવાર રે બહુ દઉ, દાસી પ્રમુખ ભલુ સુખકાર રે, આરામભાઈ રે ચાલતી, રાગિઈ નિરખ્ય ભરતાર રે. સુત્ર ૨ [૧૭૩] હિવ પૂઠિઇ દ્વિજની રે ભારિજ્યા, તેણ મંડ્યુ એક ઉપાય રે, આપણા ઘર પૂઈિ રે ટૂકડુ, અતિમેટો કૂપ ખણાય છે. સુo૩ [૧૭] આવાસ કરાવી જે અતિભલુ, વલી ગુપ્ત ભૂમિગૃહ માહિ રે, તિ[૭]ડાં પ્રછન રખાવી રે આપણી, પુત્રી મનિ ધરી ઉછાહિ રે.
સુ. ૪ [૧૭૫] આરામસભા સૂરે આવીયા, સાથિ આવ્યું તે આરામ રે, મન માહે અતિ હરખી રે બોભ, “હવઈ સરસઈ મોરા કામ રે.” સુ૦૫ [૧૬] અનુક્રમિ સુખિ રહિતા ? તિહાં કિણ, સુત નાયુ આરામસભ રે, અતિસુંદર રૂપઈ રે સુર સમ્, જિમ સીપ મુત્તાહલ સેજ રે.
સુત્ર ૬ [૧૭૭] કેતલા દિન અંતઈ રે એક દિનઈ, બેઈઠી આરામસભા એક રે, પાસઈ નવિ હૃતી રે કાઈ તિહાં, રાયની દાસી અતિ છેક રે.
સુરા ૭ [૧૭૮] સુકિ માતા આવી રે તતખિણઈ, વહી આરામભા પાસિ રે, સરીરચિંતાઈ રે નીસરી, બે માસ સુતા ઉલ્લાસિ રે. સુત્ર ૮ [૧૭૯] ઘર પૂઠિઇ કૂઉ રે નિરખીઉ, તવ પૂછી ભાઈ માત રે, એહ કબહી ખણાયુ હે માતજી, તેહ બલી કલપિત વાત રે.
સુ૦ ૯ [૧૮૦] “આગમન એ તાહરૂ રે જાણિનઈ, વેગિ કૂપ ખણાયુ જે રે, અલગથી પાછું રે આણતાં, મત તુઝ વિષસંકા હેઈ રે. સુ. ૧૦ [૧૮૧] કે એક પાપી રે પ્રાણીઉં, પાણી માડિ તુઝાઈ વિષ દેઈ રે, તિણ કૂપ ખણાયુ રે આસન, રતનાની ખ્યા એહ રે.” સુ. ૧૧ [૧૮૨ સરલ સ્વભાવઈ રે તે જિસઈ, આરામસભા જેવઈ કૂપ રે, દેઈ ધકુ નાખી રે તતખિણઈ, જેઉ પાષિણી તણું સરૂપ રે. સુ. ૧૨ [૧૮૩]
હવ પડની તિણિ તખિણઈ, સમર્યું નાગકુમાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org