SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ : આરામશોભા રાસમાળા ગર્ભવતી જાણ સભાનઈ, તાલપુટ વિષની વિધિ સજી હાં. વિધિ. ૯ [૧૬૩ તિણ મિશ્રિત કરી સરસ મિટાઈ, મૂકધુ બાંભણ વેગિ દેઈ હાં, વેગિ વલિ ભાખિઉં નિશ્ચય સ્ વલતા, “આરામસભા આવિયે લેઈ હાં. આવિયેટ ૧૦ [૧૬૪] કહિયે પ્રસવ કઈ જ અહુ ઘરિ, માત કરઈ સથષ ભલી હાં, સમ્રષ૦ ગુનાહ હૂઉ ન કઈ જ પરણાઈ, મૂક્તા હુવઈ રંગરેલી હ. રંગ ૧૧ [૧૬૫] જ તે આરામસભા નવિ મૂકઈ, તુ બ્રહ્મતેજ દાખે સબલ હાં,” દાખે ઈમ સુણ ભેલુ બ્રાહ્મણ ચાલ્યુ, ચરિત ન જાણુઈ તસ નિબલ હાં. તસ. ૧૨ [૧૬] દેવ માયા કરી નાગકુમારિઈ, તાલપટ્ટ વિષ દૂરિ હર્યું હાં, દૂરિ. વલી પરસંસા કીધી સઘલે, બ્રાહ્મણકુલનુ જસ પસર્યું હતું. જસ ૧૩ [૧૬] અગનિસરમાં છેલ્યુ વલી, રાજેશ્વર, અવધારિ, મોકલાવુ મુઝ નંદિની, કઈ મરનૅ તુહ્ય બારિ.” ૧ [૧૧૮] રાય કહઈ, “દ્વિજ ભેલડા, કદિ ન હુઈ એ વાત, રાય તણી રાણી કરઈ, પ્રસવ કબહિં ઘરે તાત.” ૨ [૧૬] હાથિ છુરી લેઈ બેલીઉ, બ્રાહ્મણ અતિ વિકરાલ, “બ્રહ્મહત્યા દેસૂ સહી, કઈ તુ મૂકુ બાલ.” ૩ [૧૭૦] મુહને ભૂપતિ વીનવ્યુ, “ગહિલ બ્રાહ્મણ એઈ, રાણે મૂકી જેઈઈ, નહીતુ હત્યા દે.” ૪ [૧૭૧] ઢાલ ૧૧ : વીછીયાની રાજા ઇમ જાણી રે ચિત્તમઈ, “બ્રાહ્મણનું હઠ અતિદીઠ રે, સામગ્રી મેલી રે તતખિણઈ, રાણી કરીય વિદા રાય નીઠ રે. સુણિજ્ય ચિત લાઈ રે માનવી, જેઉ જે કર્મવિનાણ ૨. સુત્ર આં ૧ [૧૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy