SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ : આરામશોભા રાસમાળા ' પૂરવ સંગતી આવી, વેગિ કરી તેણિ વાર. ૧ [૧૮૪] કરકમલઈ પડતી ગ્રહી, આરામસભા તિણિ દેવ, પુણ્ય પસાઈ અહનિસઈ, સારઈ સુરનર સેવ. ૨ [૧૮૫] હિવ તિણિ બ્રાહ્મણ ઊપરઈ, કેપ્યુ દેવ અતિક્રૂર, “હું તસ મારી કરું સહી, પાપિણિનઈ ચકચૂર.” ૩ [૧૮૬] બેલઈ સોભા, “માહરી, માતા છઈ ઈણ હેતિ, બકસિ ગુનાહ” ઈમ કહી તિણુઈ, સાંત કીક તસ ચુત, ૪ [૧૭] પાતાલભવન કરી રૂપમઇ, થાપી તિણનઈ તથ, આરામ હુંતુ તે પણ ગયુ, કૂવઈમાં સુસમથ. પ [૧૮૮] નવપ્રસુતિકા-વેસ કરી, નિજ પુત્રી ઉલ્લાસિ, સૂયારઈ બ્રાહ્મણ તદ, સભાની ચુત પાસિ. ૬ [૧૮૯] ઢાલ ૧૨ ઃ તું સાજણ કઈ સિરજણહારા એહની (ઈમ ધનુ ઘણનઈ સમઝાવઈ). આરામસભા જિહાં કણિ રહતી, તિહું આવી સવિ દાસી રે, વિપરીત રૂપ નરખી દુખ પામી, મન માહે ભઈય ઉદાસી, ૧ [૧૦] એહ નું રૂપ થયુ મરી સ્વામિની, વિપરીત લવણિમ તાહરુ રે, કુણુ કારણ દીસઈ એ સબલુ, રાણજી, અવધારુ રે.” એહ૦ ૨ [૧૧] કપટ કરીનઈ તે હવે બોલી, “હું નવેિ કાઈ જાણું રે, પણિ માહુરુ તનુ રુડ નાહી, રેગ કેઈ સપરાણું રે.” ૦ ૩ [૧૯૨] ઇમ સુ [૭]ગિ ગઈ રાય-દાસી, સુકિ માતાનઈ પાસઈ રે, આરામસભાન હૂઉ છલ કેઈ, વેગી હુઇ, સું વિમાસઈ રે ઈમ સુણી તે માયા બહુ કરતી, કુટત છતી આવઈ રે, પાપિણિ કુટભરી ચિત હરપમી, કરુણ સરઈ વિલલાવાઈ જે. એ[૧૯૪] “હા હા કે વહિ, એ સું હઉ, કવણ દસા તઈ પામી રે, અરુચીત્યું એ અખાત્ર સું દીસઈ, રતનદોષી ઠેસ્વામી છે. એક ૬ [૧૫] લાગી નજરિ કિસ્ કેહની, તુઝ, અથવા વાયુ પ્રકોપ્યું રે, સૂબ-રે વિધાતા તાહરઈ, આ સીરિ રેખું રે. એ ૭ [૧૯૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy