________________
૧૯૬ : આરામશોભા રાસમાળા રાય દીધા બાર ગામ, અગનિસરમા ભણી તા. તે પહુત નિજ ઠામ, વધી જગ માહે મામ, સુખ વિલસઈ નિત બ્રાહ્મણું, ઘર માહે સહુ સાહણ.
૧૧ [૧૧]
૧૨ [૧૦૨]
અંબાડી ગજ ઊપરિઇ, રણ તિહાં બાઇસાર, ચાલ્યુ નિજ પુર સાહy, રાજા હરખ અપાર, ૧ [૧૩] વિઘપ્રભા સિર ઊપરિઈ, ચાલ્યું તે આરામ, વેગિ વહેતા આવીયા, નિજ પુર પાસઈ તા. ૨ [૧૪]
ઢાલ : ૭ સાહેલ્યા હે, મિલીમિલી આવુ વેગિ, પેખિ હે રાયરાણી રલી, સાવ કૌતક હવ હે અપાર, તે પણિ જેવા હે વલિવલ. સા. ૧ [૧૫] નૃપ-આગમનિ આણિ, હરખ હૂઉ નગરી ઘણું, સાવ માટે જિતસવ્વ ભૂપ, સુભગ સરૂપ સેહામણું સારુ ૨ [૧૬] મલીય મંત્રી સર લેક, પુસોભા વિરચઈ ઘણી, સા ગાજઈ ગુહિર નીસાણ, ભૂગલ ભેરિ સેહામણી. સા. ૩ [૧૭]
૪ [૧૦૮] ••••••••••••••••••••••••• ઠામહાનિઈ ગહગાટ, નગરી માહિ વધામણા. સાવ ૫ [૧૯]. બહૂ નરનારી કેડિ, જોઈ ગુખિ ચડી કરી, સા એક કહઈ, “ધન રાય, પરણે તરુણ એ સુંદરી.” સાવ ૬ [૧૧] એક કહઈ, “ધન્ય નારિ, પામ્યુ પતિ જિતસત્રુ ઘણી, સા વારૂ જેડિ સરીખ, જાણે મલ્યાં કંચનમણી. સા. ૭ [૧૧૧] અપછરનઈ અહારિ, એ રાણી ભૂપતિ તણી, સાવ એ સહુ ધર્મપ્રસાદ, ધર્મ કરુ નિજ હિત ગણી.” સા. ૮ [૧૧૨] સહુઈ અચરિજ થાય, ગગનિ વહઈ વન ડેબિનઈ, સા. અમ કદંબ નારિંગ, પ્રમુખ ઘણાં ફલ પેખિનઈ. સા. ૯ [૧૧૩] કૌતક એહ મહંત, નિરધારું ગયણે હિઉં, સા ધનધન એહનું પુણ્ય, દેવદુર્લભ એણે લહિઉ” સા ૧૦ [૧૧૪]
એક કહીમ, જામપતિ તથા
૮ [૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org