________________
૫. રાજસિંહ : ૧૯૫ રાયરાગ જાણી કરી, મંત્રી કહિ, “સુણિ બાલ, જિતસત્રુ નામિઈ ભૂપ એ, વેગિ વરુ ઈણ તાલ.” ૧ [૮] તે બેલી, “ઈણ ગામમઈ, પિતા અછઈ મુઝ વિપ્ર, અગ્નિસરમાં નામિઈ ભલુ, પૂછો જાઈ ખિપ્ર.
૨ [૮] એ વાત જાણું નહી, ઈહાં પિતા-અધિકાર, ઈમ સુણી કૃપ-આજ્ઞા લઈ, પહ, મંત્રી તિ વાર. ૩ [૯૦,
ઢાલ ૬ : ઊલાલાની (બીજુ અજિય નિણંદ) મંત્રી જાઈ તસુ ગેહ, તેથુ બ્રાહ્મણ તેહ,
અગનિસરમા, સુણિ વાત, જેહવી દૂધ-નિવાત. ૧ [૧] માગઇ જિતશત્રુરાય, તુઝ કન્યા પરણાય.” કહઈ બ્રાહ્મણ, “મુઝ પ્રાણ, તેહ પણિ રાયના જાણ ૨ [૨] તુ કન્યા કિણ ગાનઈ, પરણું જ મન માનઈ,” ભાખઈ મંત્રી ઉલ્લાસિઈ, “ચાલુ ભૂપતિ પાસઈ.” ૩ [૩] લેઈ સુતા વિપ્ર સાથ, આવઈ જિહાં નરનાથ, દેઈ રાય આસીસ, ઊભે અધિક જગીસ..
૪ [૪] આસણ રાય દિવાર, બઈઠ વિપ્ર તિ વારઈ, મંત્રીઈ કહિઉ વરતાત, બાંભણ ભાખિત તંત.
૫ [૫] કઈ રાય હરખ અપાર, “વેગિ થઈ નિરધાર, મુહંતા, મુઝ પરણાઈ, કાલવિલંબ ન ખમાઈ.” કરી ગંધર્વવીવાહઈ, આણું અધિક ઊમાહિ, વિદ્યુતપ્રભા વિપ્રપુત્રી, પરણ્ય જિતશત્રુ ખિત્રી.
૭ [૭] આરિભકારિમ કીધા, સહૂના વંછિત સીધા, રાય[ખ]રાણી ભલી જડ, પગા બિહૂ મન-કોડ. ૮ [૮] એહનઈ ઊપરિ સેડઈ, અહનિસ આરામ મહુઈ, તિરું નામ આરામસભા, દઉ રાઈ થિર થેભા. ૯ [૯] દીધા બહુવિધિ દાન, ધવલમંગલ ગીત ગાન, ચાચિક જયજય વાણી, ચિર નંદુ રાયરાણું. ૧૦ [૧૦૦ સસરુ આપણુ જાણ, હરખ ઘણુ મનિ આણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org