SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ઃ આરામભા રાસમાળા ઈશુઈ અવસરિ જિત્તસત્રુ રાજા, પાડલિપુરનુ નાથજી, દિસ જીપી તિહાં આવીઉ, સાથિઈ બહુ સાથેજી. અ૦ ૨ [૭૪] દીઠ વન રિલીયામણું, સુંદર બહુલ સહિકા રે, નાનાવિધ તરુ મન હરઈ, દીઠઈ હોઈ કરારુજી. અ. * [૭૫] દીધા ડેરા તેણ વનિઈ, લેકે લહિ૬ સુખ તાજી, સહિકાર હેઠિ સીંઘાસણઈ, રાય લઈ વિશ્રામેજી. અ૦ ૪ [૭૬] હાથી ઘોડા બાંધીયા, ઠામઠામે તપુડાલજી, હય હસઈ ગયવર ગુડઈ. વાજઈ તાલ કંસાલે છે. અત્રે ૫ [૭૭] નીસાણ ઘુઈ ગુડિરઈ સરઈ, હુઈ બંધૂક ભટાકેજી, તિણ નાદિઈ કન્યા જાગી, [૪] બીહતી અબલા બાલાજી. અત્ર ૬ [૭] સૈન્યકલાહલ સાંભલી, ત્રાસ ગઈ દૂરિ ગાયે, ઊઠી કન્યા તતખિણુઈ, ગાઈ વાલણ જાઈ છે. અo [૭૯] તિણ ચાલતી ચાલીઉં, સાથિઈ તે આરામોજી, હાથી ઘડા કરહલા, તે પણિ ચાલ્યા તાજી. અ. ૮ [] અચરિજ સહૂનઈ ઊપનું, હય ગય જાતા દેબઈજી, વિસ્મિત રાય ભણઈ તદા, મંત્રીસર સહુ પખઈ જી. અત્રે ૯ [૧] “સૂ અચરિજ એહ પેખીઈ, ગગનિ વહઈ વણરાજ.” મંત્રી કહઈ મનિ અટકલી, “સંભલિયે મહારાજી. અત્રે ૧૦ [૨] એહ અચરિજ નિશ્ચય સુણુ, ઈણ કન્યાપુંય પસાજી, નહીતુ થિર વનતરુ સદા, ઈણ જાતી કિમ જાજીઅ૦ ૧૧ [૩] સચિવ ભણઈ, “સુણિ બાલિકા, તું ફરી પાછી આવ્યાજી, તાહરી ધેન અમે આણિસ્,” તે ફિરી તિણ પ્રસ્તાવેજી. અ. ૧૨ [૮૪] તિણ વસતી પાછું વહ્યું, તે આરામ અભિરામેજી, રાયવયણે લેઈ આવીયા, સેવક ગૌ વિણ ડામોજી. અ. ૧૩ [૮૫] સુંદર રૂપ સેહામણું, લાવણિ ગુણ મણિબાજી , દીઠી ભૂપતિ તતખિણિ, મધુર લવઈ મુખિ વાજી . અત્રે ૧૪ [૬] લાગુ મન નરપતિ તણ, કન્યારૂપ નિહાલેજ, નુપમનભાવ લિખિઉ સહી, મંત્રી સર તેણઈ તાલે છે. અત્ર ૧૫ [૪૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy