________________
૫. જસિંહ : ૧૯૩ ચંપક બુલસિરી સેહઈ, [૩] પાડલ વડતરુ તારેજી, સીસવિ સીબલિ મહુયડા, પીપલ વલી દેવદારો છે. મ૦ ૮ [૬૨] અગર તગર ધવ આંબિલી, ઉત્તમ વૃક્ષ અનેકેજી, સોભિત વન રીચ3 જીણુઈ, તસ ઊપરિ સુવિવેકોજી. મ૦ ૯ [૬૩] સભર વન ફલફૂલભર્યું, સુંદર સઘન સાજી, જિહાં રવિકિરણ ન સંચરઈ, વાઈ સીતલ વાજી. મ. ૧૦ [૬૪] કેલડી કુહકા કરઈ, ભમર કરઈ ગુંજાજી, સેહઈ નંદનવન સમુ, કુસુમવાસ મહિકારો છે. માત્ર ૧૧ [૫] વલી બેલ્યુ તે દેવતા, “પુત્રી, સુણિ એક વાત, જિહાં તૂ બઈ સસિ જાએસિ, વન આવસઈ સંઘાજી. મ. ૧૨ [૬૬] આપદ પડીયાં મુઝ ભણી, સમરે તું સુખહેતાજી” ઈમ કહી નાગકુમર ગયુ, હરબિઉ કુમરીચીંતેજી. મ. ૧૩ [૬૭] અમૃતફલ ભજન કીયાં, વિઘુપ્રભા તિણિ વેલજી, ભખતૃષા ટલી દુખ ગયા, ગૌ ચારઈ ગજગેજી. મ. ૧૪ [૬૮] સાંઝ સમઈ તે બાલિકા, ઘરે આવી લેઈ ગાજી, ગગન વિહંતુ આવી, તે ઉદ્યાન સભાજી. મ. ૧૫ [૬૯] સુકિ માત કહઈ તેહનઈ, “જન કરિ તે હે ,” “ચઈ નહી,” કન્યા ભણુઈ, “આહિજ મુઝ મનિ વેજી. મ” ૧૬ [૭૦]
પછિમ પ્રહરિઈ રાત્રિનઈ, વલી લેઈ સવિ ગાઈ, ઇમ દિન પ્રતિ તે બાલિકા, ગૌ-ચરાવણ જાઈ.
૧ [૭૧] દેવપ્રભાવઈ અહિનિસિઈ, ઊરિ રહઈ આરામ, મનવંછિત સુખ માણતી, સારઈ આતમકામ. - ૨ [૨]
હાલ ૫૬ તિણ નગરીનુ વાણીક એહની અન્ય દિવસ વિપ્રનંદિની, સૂતી આરામ હેડિ હેજી, ગાઈ ચરઈ ચિહું દિસિ ફરી, તિણમઈ છઈ તસ ટ્રેઠિ હોજી. અ. ૧ [૭૩].
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org