________________
૧૨ : આરામશોભા રાસમાળા સઘલઈ જઈ તે ગયા રે, નિરભય જાણી તામ, પગ પ્રતિ પભણઈ મુદા રે, વિપ્રસુતા તવ આમ રે. ભ૦ ૧૫ [૨૦]
જેહનુ ભય હતુ તે ગયા રે, ગારુડી આપણિ ઠામ, નાગદેવ તે નીસર્યું રે, “રાખી માહરી મામ રે.” ભ૦ ૧૬ [૫૧]
અહિ ફાટી તતખિણિ થયુ, દિવ્ય દેવ સદભાય, ચલત કુંડલ આભરણ થકુ, પ્રણમઈ કુમરી પાય. ‘૧ [પર “ધન્ય ધન્ય વિપ્રનંદિની, તું મેટી સત્યવંત, સહસ જીભ કરી વર્ણવ્, તેહિ નહી તુજ ગુણ-અંત. ૨ [૫૩] તૂઠો વંછિત પૂરવું, માગ માગ નિસંક, મનમાન્યા સુખ શું ઘણાં, માહરઈ કેઈ ન વંક.” ૩ [૫૪] હાલ ૪ : પ્રતિબૂધી મૃગાવતી એહની (નાચિ ઇંદ્ર આણંદ મ્યું એ દેસી
પણ બીજી) મધુર વયણ બલી પ્રભા“સાંભલિ દેવ, વચનેજી, જ તૂ તૂઠો મુબ ભણ, તુ કરિ એક યતત્તેજી. મ. ૧ [૫૫] હું નિત ગૌવ ચરાવતી, ધૂપ સહૂ અસમાને, મુઝ છાયા કરિ સાસતી, જિમ સુખિણ હવું રે .” મ૦ ૨ [૫] નાગકુમાર મનિ ચીંતવઈ, “દેખુ કર્મવિલેસેજી, ક૯પ-મહીરુહ પામીનઈ, વંછઈ છાયાસુખ લે છે. માત્ર ૩ [૫૭] ભેલી રે તૂ નાનડી, સૅ માગિઉ સુખ એહજી,” તેહ કહઈ, “જે મનિ સુચઈ, જેહનઈ તે સું નેહાજી. મ૦ ૪ [૫૮] કનક કપૂર ન મન મિલઈ, સેડગી સૂ તસ રાગે છે, ઉંટ કંટેલઈ રતિ કરઈ, ફલતરુ સૂ નહી લાગો.મ પ [૫૯] તસ મનરુચિ જાણ કરી, તિણ ઊપરિ આરામજી, તેણઈ રચ્યું રલીયામણું, બહુવિધ તરુ-અભિરામોજી મ. ૬ [૨૦] અંબ કદંબ સામણ, કદલી કાયર ની બાજી, જંબૂ નીબૂ નારંગી, અસેક ઘણા અનિ બિંછ. મ ૭ [૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org