________________
૫. રાજસિંહ : ૧૯૧ ભવિયણ સુણિયે અચરિજ એક, તમે તુ મનમઈ ધરીય વિવેક રે.
આંકણી. ૧ [૩૬] તિણ અવસરિ એક આવીઉ રે, કાલ સર૫ મહાકાય, રાતડે નયણે બીહાવતુ રે, થરહર ભય ધૂજાય છે. ભ૦ ૨ [૩૭] નાસંતુ અતિગતિ વિસઈ રે, આવ્યું કન્યા પાસિ, નરભાષા બેલાવીનઈ રે, ઊઠાડી ઉહાસિ રે. ભ૦ ૩ [૩૮] નાગકુમર તનુ તેહનુ, અધિકયુ તિણિ હેતિ, નરભાષા બેલઈ ભલી રે, ચમક્યું કુમરીચેત રે. ભ૦ ૪ [૩૯] નિદ્રઈ ચિતઈ જિસઈ રે, તવ બોલ્યુ મુખિ નાગ, “હું સરણાગત તાહરઈ રે, સાંભલજે, મહાભાગ રે. ભ૦ ૫ [૪૦] માહરઈ પૂઠિઈ ગારુડી રે, આવઈ પાપી તેહ, ગારુડીમંત્રપ્રભાવથી રે, ઝાલવા મે નિસંદેહ રે. ભ૦ ૬ [૪૧] વિધુત્વભા બેલી તિસઈ રે, નાગકુમર તનુ તેહિ, અધિઠયુ તું સ્યા ભણું રે, સરણું વાંછઈ મેહિ રે.” ભ૦ ૭ [૪૨] નાગ કહઈ, “સુણિ બાલિકા રે, યદ્યપિ સાચ સભાઈ, પણિ ગારુડી મંત્રદે[વતા રે, તસુ આન્યા ન મિટાઈ રે. ભ૦ ૮ [૪૩] તે મુઝનઈ ઝાલી કરી રે, વેગિ કરંડીયા માહિ, ઘાતી દુઃખ દેસિઈ ઘણું રે, તેહ ભણી વેગિ છપાઈ રે.” ભ૦ ૯ [૪૪] ઉઢણ [૩] સૂં ઢાંકી કરી રે, રખિઉ આપણ પાસિ, પરઉપગારી માનવી રે, પામઈ જગિ સાબાસિ રે. ભ૦ ૧૦ [૫] વિપ્રસુતા નિરભય થકી રે, રાખિક વસ્ત્ર મઝારિ, તેહવઈ આવ્યા ગારુડી રે, કરતા સરપુકાર રે. ભ૦ ૧૧ [૪૬] નાગદમનિ હાથઈ ગ્રહી રે, આવ્યા તતખિણિ તેથિ, તે કન્યા પૂછી તીએ રે, “સાપ આયુ ઈહાં કેથિ છે.ભ૦ ૧૨ [૪૭] વિપ્રસુતા કહઈ તેહનઈ રે, “હું સૂતીથી ભાઈ, તેણઈ કઈ જાણું નહીં રે, આગઈ જેઉ જાઈ રે.” ભ૦ ૧૩ [૪૮]. માહામાહે તે કઈ રે, “જુ દેખત એ બાલ, કૂક પુકાર કરત સહી રે, બીહતી ભય વિકરાલ રે.” ભ૦ ૧૪ [૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org