________________
૧૯ : આરામશોભા રાસમાળા કાજ કરી સાંઝના સહુ, સૂવઈ રયણ વિહાઈ. સ. ૬ [૨૪] દિનપ્રતિ ઈશું પરિ તે કરઈ, પણિ મનિ બહુ દુઃખ પાઈ, અતિઘણ ભારિઈ દહબુ, વૃષભ સેઈ ડિગિ જાઈ. સુ ૭ [૨૫] ઘરવ્યાપારઈ રે હવી, આકુળવ્યાકુલ થાઈ, ઈક દિન જનક ભણી કહઈ, નાનકડી વિલલાઈ. સ. ૮ [૨૬] “પરણું તાતજી માહરા, જિમ મેરું દુઃખ જાઈ, ઘરનુ ભાર ઘણું ઘણુ, મેતી ન ખમાઈ.” સુત્ર ૯ [૭] પુત્રીવયણ ભલું સુણી, બ્રાહ્મણ કરઈ વિચાર, “રૂડું ભાઈ રે નાનડી, હું પરણિર્ નિરધાર.” સુ. ૧૦ [૨૮] તિણ માહણિ પરણું પ્રિયા, બાંભણકુલ-ઉતપન્ન, આલસવંતી રે તે ઘણું,ન કરઈ કામ [૨] દઈ મન. સુહ ૧૧ [૨૯] વિધપ્રભા ભણી બાંભણી, ઘરનુ ભાર ભલાઈ, આપશ્રુષાઈ તિ દેહનઈ, અહનિસ ચિત્ત લગાઈ. સુ. ૧૨ [૩૦] સ્નાન વિલેપન માંડણ, મગન રહઈ તિણ માહિ, વિદ્યુપ્રભા મનિ ચિંતવઈ, “ખુ કર્મપ્રવાહ. સુ. ૧૩ [૩૧] મઈ જાયું સુખ પામસૅ, માત્રેઈ-પરસાદિ, બિમણુઈ કષ્ટિ પડી હવઈ, સૂ કીજઈ વિખવાદ. સુ. ૧૪ [૩૨] પગ ઊપરિ પગ ચાટીનઈ, માત સૂવઈ સુખવાસ, તું દુઃખ સહિ જીવ બાપડા, જિમ સુ તિમ પંચાસ.” સુત્ર ૧૫ [૩૩] દિવસ ન ભજન તેહવું, સુખનિદ્રા નવિ રાતિ, ભિક્ષાચર-પ્રાય તે રહઈ, ઉત્તમ બ્રાહ્મણ જાતિ. સુ ૧૬ [૩૪]
પરિ પગ
બાપડા,
રવિ તિ, .
૧ [૩૫]
દેસઈ ના દીકઈ અવરનઈ, દસ ન દીજઈ સ્વામિ, દેસ ન દીજઈ મિત્રનઈ, કર્મ તણા એ કામ.
હાલ ૩ કપૂર હૂવઈ અતિ ઊજહૂં રે એની આલાનીલા ખડ ચરઈ રે, ગાઈ સુખઈ વન માહિ, નિદ્રાવસિ વિપ્રનંદિની રે, સુવઈ મન-ઉછાહિ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org