________________
૫. રાજિસંહ : ૧૮૯
જંબુદ્રીપિ ભરતખેત્ર સેહુઇ, દેસ કુસાથ ભલુ મન માહુઇ, ગ્રામ થલાશ્રય તિહાં અતિચંગ, નવનવ લેાક ભર્યું બહુભગ. ૭ [૧૨] તિણુ ગામ ચિહું ક્રિસ યેાજન માઢે, ખડતૃગુ ભરપૂર અધિક ઊમાહે, પણિ છાયાત એક ન હેાઇ, જિહાં વિશ્રામ લીઇ સહૂ કેઈ. ૮ [૧૩] હવઇ તિણિ ગ્રામિ [રક] વસઈ દ્વિજ એક, અગનિસરમા નામિ સુવિવેક, વેદ તણુ ષટ્કર્મ સુલીજી, માહુણકુલ-કલા વિષઈ પ્રવીણુ. ૯ [૧૪] જવલનસિખા તસ ઘરણી પ્રધાન, સકલ-કલાગગુ-મહિમનિધાન, કામિણિ સહુ સિરિ સેહર જાણે, સતવંતી ગુણવતી ઇણુ અહિંનાણુ. ૧૦ [૧૫] તસ કૂખિઇ એક પુત્રી ઊપની, નામિઇ વિદ્યુત્પ્રભા વરશુભવન્ની, સુભગ સરૂપ વિનય ચતુરાઇ, લવણિમ તસુ તનઇ અતિ અધિકાઇ. ૧૧ [૧૬]
દુહા
આ વરસની તે થઇ, અનુક્રમિ કલા-સુજાણ, માત મૂર્ત હુઇ તેહની, પૂરવકર્મ પ્રમાણુ. કામ કરઇ ઘરના સર્વે, વિદ્યુત્પ્રભા પ્રવીણ, સારઇ-વારઇ નાનડી, પણિ મન માહે દીછુ.
૧ [૧૭]
૨ [૧૮]
૧ [૧૯]
૨ [૨૦]
ઢાલ ૨ : સીમંધર કરિયા મયા એહની (રહે રહે વાલહા) પ્રહિ સમઇ ગાઇ દાહી કરી, આંગણુ વલીય મુહાર, લીપી ગુપી રે બહુ પઇિ, સહૂ ઘરકાજ સધારિ. સુણિજ્યા ભાગ્યપરંપરા, ભાગ્ય ભઇ ગિ આય, કાંઇ ન મેટઈ રે ભાગ્યનઇ, જુ મિલઇ સુરસમુદાય. સુ ગૌમ-ચરાવણુ વેડિમઇ, લેઇ જાઇ પરભાતિ, ગ્રામ આહિર માલા એકલી, બીજુ કૈ ન સંઘાત. સુ॰ વલી મધ્યાનિ પાછી વલઇ, ધરિ આણુઇ નિ ગાઇ, કઇ રસોઈય હાથસૂ, પહિલ. જનક જમાઇ. સુ૦ તુ પછઇ આપશુપઇ જિમઇ, કામ સહૂ પરિવારિ, વટી જાઈ ગાઇ ચરાવિવા, એકલડી સુવિચાર. સુ॰ ધેનુ ચરાવી સંધ્યા સમઇ, આપણુડઇ દિર આઇ,
૩ [૨૧]
૪ [૨૨]
૫ [૨૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org