________________
૫. રાજસિંહવિરચિત આરામશોભાચરિત્ર [૧] સકલકલાગુણ. આગલુ, આસ્વર અરિહંત, નાભિરાય-કુલ-સેહ, પ્રણમ્ શ્રી ભગવંત. શાંતિનાથ જિન સેલમ, બાવીસમુ જિણ નેમિ, પાર્શ્વ વીર જિન વિમલગુણ, નમતાં લહીઈ એમ. પંચમ ગતિ સુખદાયિની, પંચતીરથી પ્રણમુવિ, વલી સારદ સદગુરૂચરણ, તાસ પસાઈ લહેવિ. આરામસભા દ્વિજનંદિની, મેટી સતી મહંત, તાસ ચરીય વખાણિસૂ, પૂજાફલ દિઠંતિ. સાવધાન સહુ કે સુણ, મનમઈ ધરીય જગીસ, ઉત્તમગુણ શ્રવણે સુણ્યાં, સુખ લહઈ નિસદીસ.
હાલ ૧ઃ તિમરી પાસઈ એવડલું એ ગામ એડની અન્ય દિવસિ શ્રી વીર જિર્ણા, સમવસર્યા રાજગૃહીય આણંદા, ગુણસિલઈ વનિ મુનિશ્રેણિસહાયુ, ચુવિહ સુર મલી વેગિ વધાયુ. ૧ [૬] સમવસરણ-રચના મિલી વાણી, તિણ વિચિ રયણસિહાસન જાણી, તિહાં બઈ સઈ જિનવર ગુણખાણી, ધર્મ કહઈ ભવનઈ સુમ વાણું. ૨ [૭] “સમકિત ધર્મનું મૂલ વખાણ, તે નિર્મલ હેવઈ પૂજ પ્રમાણુઈ, તિ. તુલ્લે વતન કરુ ભલિકા, પૂજા કરંતાં હેવઈ સહુ થાકા. ૩ [૮] જિનવર પૂજથી પાપ પુલાઈ, દુરિત મિટઈ વલી આણંદ આવઈ, રેગ લઈ દુખસોગ પણ સઈ, ઘરિ-અંગણિ નવનિધિ સિધિવાસઈ. ૪ [૯] ઈડલેક રાજરાણિમ રિધિ પામી, વલી સુક હુઈ સુરસ્વામી, અનુક્રમિ મુગતિ લહઈ સુખપૂરા, પૂજ તણા ફલ એહ સનરા. ૫ [૧૦] પૂજા તણા ફલ ઊપરિ એક, દષ્ટાંત એહ સુણ સુવિવેક,” ભગવંત શ્રીમુખ ઈશું પરિ ભાઈ, આરામસભાચરીય સહૂ
સાખઈ. ૬ [૧૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org