________________
છે. પંજાઋષિ પ૭ વિજયવંત શ્રી રામચંદ્રસૂરિ, સંઘ સહુનઈ વંછિતપુર, પ્રહ ઊઠીનઈ સમરું નામ, નિતુનિતુ તેહનઈ કરું પ્રણામ. ૩૩૩ શ્રી શ્રીમાલી વંશ વખાણ, શ્રી હંસચંદ્ર વાચક ગુરુ જાણ, [૧૪] તાસ સીસ કષિ પુજે કહઈ, ભણઈ ગુણઈ તે સિવસુખ લહઈ. ૩૩૪ એહ ચરી સંભલિ મનિ ધરલે, વઈર વિરોધ મિથ્યા પરિહરઉ, સાચઉ ધર્મ શ્રી અરિહંત, સિધિપુરી પહુતા ભગવંત. ચારિ ખંડ એણિ પરિ કરી, ચરી રચી ઉત્તમ ગુણભારી, પિંડિત જે વિચારી કરી, ખોટી હુઈ તે કી ખરી. ૩૩૬
ઈતિ આરામસભાચરિત્રે ચતુર્થ ખંડ સમાપ્ત .
૩૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org