________________
૩૧૯
૩૨૪
૧૮૬ : આરામશોભા રાસમાળા તુમ્હ સમીપિ દીક્ષા લેવું, મુઝ સઘલાં સીધાં કાજ.” રાય વઈરાગ પૂરીયુ, નિસુણી સહગુરવાણિ, “સુત થાપી રાજિઈ સહી, ચારિત્ર લેવું નિરાણિ.
૩૨૦. આરામસભા સુત જે હૃયુ, મલયસુંદર અસિઈ નામ, રાજભાર સંપી કરી, પછઈ અનુમતિ માગું [૧૪] તામ” ૩૨૧ સૂરીસર વાદી વલ્યા, ઘરિ જઈ દીધું રાજ, આરામસભા સાથઈ કરી, દીક્ષા દિઈ મુનિરાજ
૩૨૨ સિધાંત સર્વ ગુરુમુખિ ભણી, યતી આચારિઇ પૂર, ગુરિઈ યોગિ જાણ કરી, નિજ પાટિઇ થાઉ સૂરિ. ૩૨૩. આરામસભા ગીતારથી, ગુરુ જાણઈ તે સુવિવેક, પ્રવર્તની-પદ આપીયુ, તપ આચરઈ અનેક
ચુપાઈ ભવિક જીવ પ્રતિબંધી કરી, છેડઈ અણસણ બેહૂ ઉચ્ચરી, આઈ આરાધી કરી, બેઠું જણ પડતાં અમરાપુરી. ૩૨૫ તિહથી ચવી વિદેહ અવતાર, સુધ જિનધર્મ કરસ્યઈ તે સાર, અનુકમિ લહઈસિઈ ભવન પાર, સિઘઈ સુખ અનંત અપાર. ૩૨૬ તપ સંયમ જિનપૂજા કરી, સાતમીવત્સલ ભગતિઈ ધરી, આરામસભાની એ ચરી, સહ કે સુણજ્ય આદર કરી. ૩૨૭ ગૂજર દેસ અને પમ ઠામ, પાટણ નયર અછઈ અભિરામ, ઘણુઉ વાસ તિહાં શ્રાવક તણુઉ, દેવ ગુરૂ ધર્મ ઊપરિ મન ઘણુઉ. ૩૨૮ તિહાં વલી તીરથ પંચાસરઉ સામેલવાડી નારંગપુર, પાસ જિણેસર ત્રેવીસમઉ, પ્રહ ઊઠીનઈ ભવિયણ નમવું. ૩૨૯ સેલસઈ બાવજઈ વલી, આસો માસ પૂનિમ નિરમલી, અશ્વની રખિ બુધવારિઇ કરી, ગુરુપ્રસાદિ કરી પૂરણ ચરી. ૩૩૦ વડતપગછ નાગુરી સાખ, શ્રી સાધુરયણ ગુરુ મધુરી ભાખ, તાસ સીસ સદા સવિચાર, ભવિક જીવનઈ આનંદકાર, ૩૩૧ શ્રી પાસચંદ્ર સૂરીસરાય, સુરનર પ્રણમઈ તેના પાય, તસુ પાટિઈ શ્રી અમરચંદ્રસૂરિ, નામ લેયંત પાતિક પૂરિ. ૩૩ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org