SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ૪. પંજાઋષિ : ૧૮૫ એક દિવસિ તે સતી ચિંતવઈ, પછિમ રાતિ જાગી લવઈ, “બાલપણાથી માણસ તે ધન, વિષય તજી લઈ દીખરતન. ૩૦૬ હું ભૂંડી લાલચિ સંસારિ, બાલ પણ ન તજ્ય વિષય લગાર, જ હું છાંડતિ વિષયનાં સુખ, કંત-વિટંબન ન પામતિ દુખ ૩૦૭ એક વાત[૧૩]થી હૂ પણિ ધન, પામ્યુ અરિહંતધર્મ રતન, મુઝનઈ દીક્ષા જુગતી સહી, વડપણ માઈ ન લઈ કહી. ગૃહિવાસઈ તપ કીજઇ જિસુ, ભવસાયર સેષાઈ તિસુ.” ઈમ જાણે દુકર તપ કરઈ, ક્ષીરુદેહ અણસણ ઉચ્ચરઈ. પાલી અણસણું મરણ તે કરી, સુઘર્મિઈ જઈ દેવ અવતરી, દેવઆયુર્ખ પૂરણ કરી, વિપ્રઘરિ તૂ હૂઈ દીકરી. ૩૧૦ માણિભદ્ર દેવેલેકિંઈ ગયુ, તિહાંથી આવી મgયભવ લીયુ, ધર્મ આરાધી થયુઅ સુરકુમાર, સાનધિ કરતઉ તુઝ ભણી અપાર. ૩૧૧ કુલધર-ઘરિ મશ્યામતિ હતી, સુખ ન પામ્યુ વિપ્રવરિ રતી, માણિભદ્રારિ રહી જેતલઈ, અરિહંતધર્મ કીધઉં તેતલઈ. ૩૦૯ ૩૧૨ ૩૧૩ ૩૧૪ ૩૧૫ અરિહંતધર્મ આરાધઉ, તે હિવડા તુમ્હ સુખ, કુલધર ઘરિ મચ્યામતિઈ, તે ધી જઈ દીયુ દુખ. વન સુકઉ નીલું કીયુ, તિઈ માણિભદ્ર કીધઉં કામ, સૂતાં બઈઠાં હીડતાં, તે સરિ ઊ પરિ આરામ. છત્ર ત્રણ કીધાં ભલા, જિણવર ઊપરિ નામ, તે છાહિ બઈસઈ સદા, જિનપૂજિઈ ભગ અભિરામ. જિન ઊપરિ ભગતિ ઘણું, તિઈ પામ્ય સુરરાજ, અનુક્રમિ તુહે સાધસિક, વલી મુગતિનાં કાજ.” ઈમ સંભલી ધરણી ઢલી, આરામસભા હેવિ. ક્ષણેક વાલી મૂરછા, તવ થઈ બઈડી દેવિ. કર જેડી તે વીનવઈ, જે તેમણે કહ્યું, મુનિરાજ, જાતીસ્મરણ મુઝ ઊપનઉ, તે મિઈ દીઠ સરવ આજ. ભવસંસારથી ઊભગી, જુ અનુમતિ દિઇ મહારાજ, ૩૧૬ ૩૧૭ ૩૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy