________________
૧૮૪ : આરામશોભા રાસમાળા આજ તાત, તુમડુ ચિંતા કરી.” “પુત્રી, ચિંતા મોટી મુઝ
મનિ વસી.” ૨૯૨ તે ચિંતા મુઝ કહુ તુહે, તાત,” “પુત્રી, તું સાંભલિ મુઝ વાત, દેવ ભણી આરામ રાયઈ આપીયુ, અકસમાત તે સૂકી ગયુ. ૨૯૩ શત સહસ્ત્ર ઉપાય તિહા ક્ય, નામી પાણી ક્યારા મિઈ ભર્યા, ફલકૂલ પાલવઈ નહી, તે ચિંતા પુત્રી ઘણું સહી.” ૨૯૪ અનામિકા બેલઈ મનરલી, “દુખ મ કર૬ તાત, તુહે વલી, માહરા સીલપ્રભાવઈ કરી, એ વન થાસ્ય નવલું ફરી.” ૨૫ દેહરા માહિ જ[૧૩]ઈ કાઉસગ્ગ કરશું, સાસનદૈવિધ્યાન મનિ ધરઈ, ચાર આહાર પચખાણ જ કરી, વારતાં સેઠિ પ્રતિજ્ઞા ધરી. ૨૯૬ ત્રીજઈ દિન રાતિઈ તે દેવિ આવી, બલઈ, “મુઝ સાહમણિ હેવિ, દુષ્ટ વ્યંતર આવી આસર્યું, તે હાકી મિઈ દરિઇ કર્યું. ર૭ સૂકા સરીખું એ આરામ, નવપલવ તે હૃયુ અભિરામ, તપ-સીલઈ તું સાહમણિ વડી, તુઝ દેહિલું ન ખમું ઘડી.” ૨૯૮ ઈમ કહી દેવી ગઈ જેતલઈ, પ્રભાતિ સમય થયુ તેતલઈ, સૂરજ્ય ઊગઈ સેઠ આવીયુ, અનામિકાઈ કાઉસગ્ગ માંહિ કહુ. ૨૯૯ રાતિ વાર્તા દેવી તણ, માણિભદ્ર ચાલ્યુ વાડી ભણી, ફલિઉફૂલ્ય દીઠ આરામ, હરખ્યઉ સેઠ મનિ થયુ અભિરામ. ૩૦૦ દેહરઈ આબુ પાછુ વલી, “તુહ પ્રસાદિ વાડી એ ફલી, પારઉ કાઉસગ પુત્રી તહે, મહાજન તેડી આવું અહે.” ૩૦૧ માહજન મલી૩ રણેરાણ, વાગ તૂર, વાગાં નીસાણ, મહાજનવર્ગ સંઘાતિઈ કરી, ઘરિ આણી તે ઊલટ ધરી. ૩૦૨ શીલ તણ9 મહિમા વિસ્તરઇ, લેક સહુ કે સ્તવના કરી, વન સૂકઉં નીલું તે થાય, સલઈ સઘલ સંકટ જાઈ. “ધનધન તું અસ્ત્રી કહી, તારૂં જીવ્યું સફલું સહી, દેવતા સાંનિધિ ઈમ જ કરઇ, અનામિકા-જસ ઘણઉ વિસ્તરઈ. ૩૦૪
માણિભદ્ર સેઠિ પણિ ધન, ચિંતામણિ ઘરિ આવિવું રતન, વરણુક લેક ઈણી પરિ કરઈ, સંઘ જિમાડી પારણુઉ કરઈ. ૩૦૫
૩૦૨
૩૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org