________________
२७८
૨૮૦
૨૮૧
૨૮૩
२८४
૪. પૂજારષિ : ૧૮૩ તે જણ જેઈ પાછા વલયા, ગામ સીમ તેણું વાટ, “સાથે સંઘાત ન આવીયુ, સામી, એણુઈ ઘાટિ.” સેઠિ વિમાસઈ મનિ ઇસ્યું, “ખે હુઈ ભુડી નારિ, લેક વિરૂધ હય પછઈ, હિતાં મુઝ ઘરિબારિ.” ચંપાપુરિ કુલધર-ઘરે, વલી જણ મકથા તિહાં, તેણઈ તિહાં જઈ પૂછયું, “તુહ સુતા કેટલી ઈહાં.” “સાત સુતા પરણું ઈહાં, આઠમી ચૌડ જ દેસ, તે હવડાં પતિ સાથઈ કરી, વુલાવી પરદેસ.” સુધ નરતિ તે કરી વલ્યા, આવ્યા ઊજેણી ડામિ, માણિભદ્ર જઈ વનવઈ, “સામી, નરતિ થઈ એણિ ગામિ. [૧૨] કુલધરપુત્રી એ સહી, જાતિ વંશ કુલ સુધ, કર્મસંગિઈ પતિવિરહ, આવી તુમ્હ ઘરિ મુંધ.”
ચુપઈ માણિભદ્ર સા જાણ સુધ, આદરમાન ઘણા દિઈ મુંધ, અનામિકા વિનય અતિ ઘણ, ભગતિઈ રંજ્ય૩ મન તેહ તણઉ. ૨૮૫ માણિભદ્ર એક દિન ચિંતવઈ, “જિનપ્રાસાદ કરઉં હું હિવઈ,” કીધઉ તંગસિખર પ્રાસાદ, મૂરતિ માંડી તીર્થંકર આદિ. અનામિકા દેહઈ સાંચરઈ, લીપણુ મંડન સુશ્રુષા કરઈ, ચતઈ, “હું કરતારથ ધન્ન,” જિનભગતિ ઊપરિ તે મન્ન. સાધુસંગ તિ થઈ શ્રાવિકા, જીવાદિક નવતત્વ ભાવિક, સપાય સાવદ્ય થકી તે રહી, સુલસા રેવય સરખી કહી. સેઠ સુખડી ભણું આપઈ દ્રવ્ય, અનામિકા એકઠો કરઈ સર્વ, વાજિત્ર જઈ દેહરાનાં કરઈ, જિનભગતિ પૂજા અણુસરઈ. ૨૮૯ માણિભદ્ર વચનિઈ રંજીયુ, દ્રવ્ય અનલ એક દિન દીયુ, ત્રણિ મને હર છત્ર તિણિ કર્યા, જિનપ્રતિમા ઊપરિ જઈ ધર્યા. ર૯૦ અનેક વિધિ તે તપ અણુસરઈ, સાતમીવચ્છલ ઊજમણાં કરઇ, સઝાય ધ્યાન નઉકાર આચરઈ, પુન્યભંડાર એણી પરિ ભરઈ. ૨૯૧ એકદા સેઠ ચિંતાતુર જસિઇ, અનામિકા જઈ બેલી તસિઈ,
૨૮૬
૨૮9
૨૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org