________________
૧૮૨ : આરામશોભા રાસમાળા પરભવ કરમ સંભારતાં, ધરણિ હલી તેણિ વાર રે, સીસ ઊદર કૂટઈ ઘણુઉ, તિહાં કઈ ન રાખણહાર રે. નાહ ૮૦ ૨૬૭
પીહર ઠામ નહી હવિઈ, સાસરઈ કેઈ ન દીઠઉ રે, જલણિ પ્રવેશ કરું ભલી, જિમ સીલ રહઈ મુઝ મીઠું રે.” નાહ તું ૨૬૮ પંથી આવ્યા તિહાં વલી, “બાલા, આપહત્યા ન કી[૧૨] જઈ રે,” સમઝાવી વલતું ભણઈ,“હિવઈ પીડાદ્રષ્ટિ ન દીજઇ રે” નાહ તું ૨૬૯
ગાથા જે જે વિહણ લિહીયં, તું તે પરિણમિઈ સયલ લેયર્સ, એય જાણી લે ભળ્યા, વિરે નહ કાયર હુંતી.
२७०
२७२
૨૭૩
શીલરક્ષા કારણ ભણી, ચાલઈ પંથિ વિચારિ, દીઠી ઊજેણી ભલી, આવી નયરિ મઝારિ. કંતા, તિહાં ન જાઈય, જિહાં આપણે ન કેય, સેરી-સેરી હીડતાં, સુધિ ન પૂછઈ કોય. ઘર એક સુંદર ભલું, દીઠઉ અપૂરવ પુરષ, કર જોડી પાઈ પડી, મેહું એલઈ સીરષ. “સુદીન અનાથ નાથ ભણી, તુમ્હ સરણું મુઝ તાત, ચંપાપુરિ કુલધર-ધૂયા, તું સંભલિ મોરી વાત. ચૌડ દેસ જાતી હુંત, પતિ સહિત તેણુ વાટ, મુઝ સાથ-
વિહઉ તે થયુ, હું આવી ઈહાં તે માટે.” માણિભદ્ર વિવહારીઈ, વિનયવાચન સુણેલ, તણિ વિચનિઈ તે રંજીયુ, “તુ પુત્રી રહિ મુઝ ગેહ.”
૨૭૪
૨૭૫
૨૭૬
ગાથા
વિરલા જાણંતિ ગુણા, વિરલા પાલંતિ નિધણ નેહા, વિરલા પરાજજકરા, પરદુકvઈ દુખીયા વિરલા.
२७७
માણિભદ્ર રાખી જસિઈ, કરઈ તિ ઘરનાં કામ, સેઠિઈ જણ જેવા મેકલ્યા, સાથ ગયુ તે ઠામ.
२७८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org