________________
૨૫૯
છે. પૂજાવિષિ : ૧૮૧ નારી, પંથ આગલિ છ ઘણ3, સંબલ શેડૂ, ઇહાં ભીખ માગણs,” અસ્ત્રી કહઈ, “મનમાન્યું કરઉ, હું કેઈ, તુહે આગલિ ફરઉ. ૨૫૪ હુઈ નારિ કુલવંતી જેમ, માટીની ગતિ ચાલઈ તેય, પ્રાણનાથ, ચિંતા પરિહરૂ, જિમ જાણક તિમ આગલિ કરુ.” ૨૫૫ પંથકશાલા આવી ઇસી, નરનારી બે સૂતાં નિસી, સ્ત્રી નિદ્રાઇ, પુરુષ જાગીયુ, સંબલ લેઈ અધિરાતિઈ ગયુ. ૨૫૬ સૂતી મેહલી સંબલ નહી, વિ[૧૧ખાણુઈ વાયઈ જાગી સહી, નાથ ન દેખઈ વલખી થાય, સાલા સઘલી સેંધણ જાય. ૨પ૭ અરઈપર કંત સધી કરી, ઠામિઈ આવી પાછી ફિરી, મનિ ચિંતાઈ, “નાથ કિડું ગયુ, ઈહ નહી તુ મુક છાંડી ગયુ” ૨૫૮
રાગ મારૂણ સા વલવંતી વીનવઈ, “મિઈ કહી ન ડયુ લગાર રે, તુહિ તે છાંડી ગયુ, મુઝ પ્રાણ તણું આધાર રે. નાહ, તું કિડાં ગયુ રે, અબલા મેહી ન ઉધારી, તિઈ બાંહિ રહી સુવિચારી, મુઝ ઊપરિ દયા ન ધારી.” નાહ તું,
આંકણું. ૨૬૦ એલંભા દિઈ દૈવનઈ, “મિઈ કીધાં કરમ અપાર રે, કુણ સમય વલી હું તજી, મેરા નાહ, તું હઈઈ કઠોર રે. નાહ તું ૨૬૧ પંખી-માલા ભાંજીયા, કિઈ ભાજી તરુડાલ રે, બાલ વિહુ મિઈ કીયુ, કઈ ફેડા સરપાલ રે. નાહ તું, ૨૬૨ ત્રોડયાં ફલ કાચાં ઘણાં, મિઈ વલીય વલુરી વેલિ રે, ગાયભિચ્છસિ વાછાં તણાં, તેહના દૂધ તાવ્યાં કેલિ રે. નાડ તું, ૨૬૩ ગોહ નઉલ ઊંદર તણાં, બિલ પૂર્યા જાણે અનેક રે, કીડી-નગરા બેદીયા, નહ આણ્ય હિયઈ વવેક ૨. નાહ તું ર૬૪ સતી સંતાપી મિઈ ઘણી, વલી સુહવિ દીધા સાપ રે, બહલી ઋષિનિંદા કરી, મુઝ તેહવિઈ લાગુ પાપ છે. નાહ તું, ૨૬૫ છોરૂ દત્યાં સઉકિનાં, રીસભર અંગુલ મેડ્યા રે, સજજનદ્રોડ કીયુ ઘણુઉ, કિઈ પંખી છેડો ફેડડ્યાં છે. નાહ તું, ૨૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org