SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : આરામશોભા રાસમાળા २४६ ચંડ દસ હું આવી. દલીદ્ર ન મુંકઈ મુઝ કેડિ. ૨૪૦ અભિમાન કરી હું તિહાં રહુ, ન ગયુ માતપિતાનઈ દેસ, જવું પરની સેવા કરી, હિડાં વયું ગ્રેડ નિવેસ. ૨૪૧ વસંતસેન ઈડ વાણી, ગયુ વ્યાપારઈ તણિ દેસ, કાગલ લખી હું કહ્યું. શ્રદત્ત શેઠ જઈ ભેટસિ. ૨૪ર ઘર દેખાડઉ મુઝ તે ભણી, કાગલ દેઈ કરૂં જુહાર” કુલધર સહ ઈમ ચીંતવઈ, “મુઝ પુત્રી વર એ સાર. ૨૪૩ એ અભિમાની વાણ૩, પરદેસી ધનહીન, અનામિકા પરણી કરી, જાસઈ નો[૧૧૭]ય દેસ અદીણ” ૨૪૪ કુલધર મનિ ચીંતવિ કરી, તવ પંથી પ્રતિ બેલેય, લેખ દેઈ તું અવશ્ય કરી, મુઝ ઘરિ સહી આવે.” ૨૪૫ ઘરદેખાડણ જણ કરી, શ્રીદત્ત સેઠિ ઘરિ તેય, જઈ કાગલ તે સુપાયુ, વલી કુલધર-ધરિ આય. ચુઈ વસ્ત્ર ઊતારી ઠત્યાં એકત, બીજાં વસ્ત્ર પહેરાવ્યાં સંત, મજજન કરી જિમાડયુ વલી, નંદન પ્રતિ બેલઈ મનિ રહી. ૨૪૭ મુઝ બેટી પરણે” કુલધર કહઈ, બેલઈ નંદન, “તિહાં જાવું લહઈ” “પરણી લઈ જાજે નરવાણિ, હવડા મ કરસિ ખીંચાતાણિ.” ૨૪૮ નંદન તિહાં વલી માન્ય બેલ, વિવાહ કીધુ વજાવ્યા ઢાલ, શ્રીદત્ત કહે, “નંદન રહિ ઈહાં, બીજઉ કેઈ એકલસું તિહ.” ૨૪ શ્રદત્ત પ્રતિ નંદન કહઈ, “સ્વામિ, લેઈ કાલ જામ્યુ તણિ ગામિ,” કુલવરનઈ કહઈ, “ઘુ આદેશ, હું જાણ્યું હવઈ ચૌડ જ દેસ.” ૨૫૦ સસરઉ કહઈ, “મનવંછિત કરવું, અસ્ત્રી લેઈ તુમ્હ સાંચરઉ.” શ્રી દત્ત સેઠનઉ લેખ જ લઉં, જયા સહિત વલાવી દીધું. ૨૫૧ વાટિઈ સંબલ દીધઉ ગ્રંથ, નરનારી ચાલઈ લઘુ પંથ, મઉડિઈ-મઈ હીંડઈ સ્ત્રી માટિ, સંબલ થોડુ લાંબી વાટિ, ૨૫૨ નદન મનિ ઈમ ચીંતવઈ સહી, એ સૂતી મૂકી જાઉં વહી.” સ્ત્રી પ્રતિ વલી બેલઈ ઈસું, “સંબલ શેડૂ, કીજઈ કિકું. ૨૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy